________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યં
શ્રીવે નિબધમાળા-ભાગ ૨ ને
ફાયદા થતા નથી. તેવા વખતમાં તે માત્ર થાડીક છાશ પીવાથી ફાયદા થાય છે, એ વાત અનુભવસિદ્ધ છે.
સસ;–રાળને ખાંડી વસ્ત્રગાળ કરી, શીશીમાં ભરી મૂક વી. એનું નામ સરસ પાણ્યુ' છે.
રૂપસ:-ઘાપહાણને ઉપરનીચે કાચલા સળગાવી ખૂબ તપાવવા એટલે ફૂલી જશે. તેને વાટી શીશીમાં ભરી મૂકવા એનું નામ અમે રૂપરસ પાડયુ છે.
દાડિમાષ્ટકઃ-સૂઠ તાલા ચાર, હિંગડા તાલા ચાર (ફુલાવેલે), 'જાયફળ તાલા ચાર અને સ'ચળખાર તાલા ચાર, એ સર્વેને વાટીને ચૂણુ કરવું. પછી બનતાં સુધી ખાટી જાતનું અને ખાટું ન મળે તેા મીઠી જાતનું દાડમ લાવી, તેની ડીચા આગળથી એક ઈંચની ડાગળી કાઢી, બિયાંને દબાવી ખાડા પાડવા. તે ખાડામાં સમાય એટલું ઉપર લખેલું ચૂર્ણ દખાવીને ભરવું. પછી તે ઉપર પેલી ડાગળી બેસાડી તેના પર કપડું લપેટવું. કપડું' લપેટળ્યા પછી તેના પર પીળું મટેડુ ચેપડવુ'. તે પીળા મટાડા પર ખીજું કપડું' લપેટલું. તે કપડા પર પાછું મટાડુ' લગાડી ગેળા અનાવવેા, તે ગેાળા પર રાખાડી દાખવી. પછી તે ગાળાને ઘેાડાંક છાણાંની આંચમાં બફાય એટલે પકાવવા. આમાં એટલી વાત યાદ રાખવી કે, જો તાપ વધુ લાગશે તે દાડમ મળી જશે અને તાપ આા લાગશે તે દાડમ કાચુ' નીકળશે. માટે દાડમ ખફાઇ રહે એટલેાજ તાપ લગાડવા. દાડમ ખફાઇ રહ્યું એની નિશાની એવી છે કે, ગાળા ઉપર કામડીની સળી ખેાસતાં તે ખરા થઇ ગયેલે લાગે એટલે દાડમ ફાયું છે એમ જાણવું. પછી તે ગેાળાને કાઢી લઇ કપડું' તથા માટી દૂર કરી, તેનાં ખફાયેલાં છેડાં, અંદરનાં ખીજ અને ભરેલા મસાલા સાથે ગરમ ગરમ હોય તે વખતથીજ
For Private and Personal Use Only