________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
--
-
-
-
-
-
-
-
- - - - -
- - -
---
----
--
--
---
--
-
-
...••• • પ
ન
ામ:
---
અતિસાર, સંગ્રહણી તથા અશરેગ કરેલ હીનાગ, અતિગ કે મિથ્યાગ તથા વાતાવરણમાં ફેરફાર કરનારી છ બાનુઓના હીનયોગ, અતિગ કે મિથ્યાયોગ જેટલા કારણભૂત હોય, તે કરતાં મનુષ્યમાં રહેલા માનસિક વિચારો રેગને ઉત્પન્ન કરવામાં વિશેષ કારણભૂત જણાય છે. માણસ પોતાના મનમાં ભયના, શેકના, ચિંતાના અને લોભના વિચાર કરે છે અને લેભના વિચારમાં ધારેલી વસ્તુની યથાર્થ પ્રાપ્તિ ન થાય, એટલે તેને પરિણામે ઈર્ષા, દ્વેષ અને ક્રોધ ઉત્પન્ન થાય છે. આથી અંતરશરીરમાં એટલે શરીરમાં રહેલી પાંચ તમાત્રામાં હીનાગ, મિથ્યાગ કે અતિગ થવાથી પચતન્માત્રાઓના સ્થળ રૂપ જે પંચમહાભૂત, ચાર અંતઃકરણે અને ત્રણ ગુણથી ઉત્પન્ન થયેલી દશ ઇંદ્રિમાં હીન, મિથ્યા અને અતિગ થવાથી, એગ્ય આહારવિહારના કરવાવાળાઓને પણ ત્રણ ધાતુઓમાં વિકારની અશુદ્ધિ થવાથી જે હીન, મિથ્યા અને અતિગ થાય છે, તેથી પણ રોગ ઉત્પન્ન થાય છે. એટલા માટે આયુર્વેદ અને આર્યધર્મશાસ્ત્રોએ શારીરિક અને માનસિક ઉપાધિને સંયમમાં રાખવાના જે નિયમો સ્વીકારેલા છે, તે નિયમ પ્રમાણે ચાલ્યા સિવાય કોઈ પણ માણસ નીરોગી થઈ શકે કે રહી શકે નહિ. એટલા માટે અમે હિંમતથી કહી શકીએ છીએ કે, જે માણસે સ્થળ શરીર અને સૂક્ષમ શરીર વડે કારણ શરીરને નિલેપ બનાવી મહાકારણને આનંદ અનુભવે હય, તે કઈ પણ દેશના અને કઈ પણ સ્થિતિના મનુષ્ય, આયુર્વેદ અને આર્યધર્મશાસ્ત્રને આશ્રય લે. જ્યાં સુધી ઈશ્વરદત્ત અને કુદરતી સંપૂર્ણ સિદ્ધાંતેનો વિચાર કરીને યમનિયમને અભ્યાસ નહિ કરે ત્યાં સુધી, આ- હારવિહારના નિયમો અને ઋતુઓના ફેરફારથી થતા વાતાવરણની શુદ્ધાશુદ્ધિના વિચારેથી આરોગ્ય મેળવી શકાશે નહિ.
મનુષ્યના પિંડમાં અને બ્રહ્માંડમાં એક ઈચ્છાશક્તિ જ કામ
For Private and Personal Use Only