________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૮
શ્રીઆયુર્વેદ નિબધમાળા-ભાગ ૨ જો
અમે ઘણી ફતેહમદ રીતે કર્યાં હતા. એ ક્વાથથી કર્ફે પાકી જાય છે, શ્વાસ બેસી જાય છે અને તાવ ઊતરી જાય છે.
૬-વૈદ્ય પ્રાણશ’કર-સમની (વાયા ભરૂચ)
ઈન્ફલ્યુએન્ઝાઃ-મરચાં ૧૦, વછનાગ ૧, ફુલાવેલી ફટકડી ૧, અજમાનાં ફૂલ ૦ા ભાગ મેળવી ચણુ કરવુ', ખ્મે વાલ દિવસમાં ત્રણ વખત ગરમ પાણી સાથે આપવાથી શીતજ્વર અને લાંખી મુદ્દતના વરમાં ત્રણ દિવસમાં ફાયદો કરે છે. અન્ન વર્જ્ય કરવુ' અને સાબૂચેાખાની રાબ પીધી, ઇન્ફલ્યુએન્ઝામાં બહુ સારો ફાયદો કરે છે. તરસ લાગે તેા પાણી પાવું પણ ખરફ આપવે નહિ.
५-- अतिसार, संग्रहणी तथा अर्शरोम
આ સૃષ્ટિમાં વસતા મનુષ્યમાત્રના શરીર તરફ જોતાં એવા એક પણ માણસ દેખાશે નહેિ કે જેને કોઇ પણ પ્રકારના રોગ હાય નહિ.જો કે આયુવેદ્ય અને ચિકિત્સાશાસ્ત્રના ભારતવષ અને ઇતર દેશાના ચિકિત્સકા મનુષ્યશરીરને નીરેાગી રાખવા માટે જુદી જુદી જાતના જુદા જુદા ત તથા વિચાર કરીને નિયમે આંધે છે; પરંતુ અમે નથી ધારતા કે, તે નિયમ માંધનારા ચિકિત્સકે! પણ રાગથી મુક્ત હાય. જાતે ચિકિત્સક પેાતાના ખાનપાનમાં અને આહારિવહારમાં ઘણેાજ ચેકસ હાય તથાપિ તેના શરીરમાં કોઈ પણ જાતના વ્યાધિ તા હોય છેજ. આયુર્વેદ અને આય ધમ શાસ્ત્રોના સિદ્ધાંત તપાસતાં અમને જણાય છે કે, જો તેના ઉત્પાદક મહિષઓએ આંધેલા સિદ્ધાંત પ્રમાણે વતન રાખવામાં આવે, તે અલબત્ત શરીર નીરાગી રહી શકે છે. એટલા માટે રાગ ઉત્પન્ન થવાનાં કારણેા પૈકી ખાનપાનના પદાર્થો અને તેને
For Private and Personal Use Only