________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૨
શ્રો આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
૩. કાલારિ રસ-પારે ૧૨, ગંધક ર૦, મારી ર૦, પીપર ૪૦, લવિંગ ૧૬, ધતૂરાનાં બીજ ૧૩, ટંકણું ૨૦, જાયફળ ૨૦ અને અકલગરે ૨૦ ભાગે લઈ, પારા ગંધકની કાજળી કરી સર્વ મેળવી વાટી આદુને ૩, અને લીંબુના ૩ પુટ દઈને રતી રતીની ગેળી વળવી, આદુ અથવા પાનના રસમાં એકથી ત્રણ સુધી દિવસમાં ત્રણ વાર આપવાથી રસનિપાત દૂર થાય છે.
૧૬-વેધ અંબારામ શંકર પંડ્યા-વાગડ
૧. અશ્વિની કુમાર રસદ-વછનાગ, સૂંઠ, હરડેદળ, બેડાંદળ, આમળાં, પીપરીમૂળ, પીપર, અફીણ, નેપાળ, હરતાલ, ટંકણ, લવિંગ, પા અને ગંધક સરખે ભાગે લઈ, પારા ગંધકની કાજળી કરી પછી બીજી વસ્તુઓ મેળવી ગાયના દૂધમાં ઘૂંટવું. સુકાયા પછી ગોમુત્રમાં ઘુંટવું, પછી ભાંગરાના રસમાં ઘૂંટવું. પછી તેની ચણા જેવડી ગોળી વાળી અનુપાન પર તમામ રેગમાં આપી શકાય છે.
૨. અગ્નિકુમાર રસ-પારો ૧, ગંધક, ટંકણ, કેડીની ભરૂમ ૩, શંખભસ્મ ૩, વછનાગ ૧ અને મરી ૮ ભાગે લઈ સર્વને લીબુના રસમાં બાર કલાક ઘૂંટવું અને વાલ વાલની ગળી વાળવી. સવારસાંજ આપવાથી અજીર્ણ મટે છે, જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે.
૩. ભમેશ્વર સર–અડાયાંની રાખ તલા , મરી લે oણા, વછનાગ તોલે છે એકત્ર ચરણ કરી બે વાલ માત્રા આદુને રસમાં આપવાથી ત્રિદોષજ્વર મટે છે.
૪. હંસપટલી રસા-કેડીની ભસ્મ, સૂંઠ, પીપર, મરી, ટંકણું, વછનાગ, ગંધક અને પારે સરખે ભાગે લઈ, સાથે વાટી લીંબુના રસમાં ઘૂંટી બે બે વાલની ગોળી કરી એક ગેળી મરી (તીખાં)ના ચૂરણમાં મેળવી ખાવાથી સંગ્રહણી તથા અતિસાર
For Private and Personal Use Only