________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રિદાષ-સિદ્ધાંત
૩૫૫
આદિના શાપથી આગંતુકન્નર ઉત્પન્ન થાય છે. એ જ્વરને તે તે દોષનાં લક્ષણાથી જાણી લેવા. આગ તુકવર એટલે જેમાં રાગીએ મિથ્યા આહાર અને મિથ્યા વિહારનું સેવન કરેલું ન હાય, પરંતુ બહારના ઉપદ્રવથી જે તાવ આવે છે, તેને આગ ંતુકજ્વર, એવું નામ આપવામાં આવ્યું છે. આપણે આગળ જણાવી ગયા છીએ કે, શરીરમાં રહેલા ત્રિદ્વેષની પર આસિ. જેમાં ની દરેક આફ્િસમાં ચોક કારકુના અને એક આફિસર ગણેલા છે. એ ૫દરે આફ્િસ ઉપર અને દશ ઇન્દ્રિયરૂપ પ્રદેશ ઉપર અંતઃકરણની આસિ અમલ ચલાવે છે. જેમ ત્રિદેષની મુખ્ય ત્રણ આફ્રિસામાં અવ્યવસ્થા થાય તે તેની અસર અ'તઃકરણને પહેાંચે છે, તેવી રીતે દશ ઇન્દ્રિયના દશ પ્રદેશમાં ગરબડ થવાથી તેની અસર સીધી અતઃકરણને પહેાંચે છે. હવે 'તઃકરણના વ્યવહાર પદર આફિસે પૈકી જે આફિસ સાથે છૂટા થઈ જાય, તે આફિસમાં અવ્યવસ્થા થવાથી જે રાગ ઉત્પન્ન થાય તેને આગતુક રોગ કહેવામાં આવે છે. દાખલા તરીકે એક ગૃહસ્થના પુત્રના પરદેશથી મરણના સમાચાર પત્ર દ્વારા આવે છે. તે પત્રમાં લખેલા જડ અક્ષરને આંખના પ્રદેશ જોઇને અ‘તઃકરણને પહોંચાડે છે. આથી અ'તઃકરણ આંખની ઉપર વિશ્વાસ રાખી શેકગ્રસ્ત થાય; એટલે આંખમાં રહેલું સાધપિત્ત આલેાચકપિત્તથી છૂટું પડી હૃદયમાં ઊતરી પડે છે. આમ થવાથી મગજમાં રહેલે ઉદાનવાયુ આંખમાં રહેલા સમાનવાયુને ખેચી લે, જેથી આંખમાંથી પાણી ટપકવા માંડે છે. પછી હૃદયમાંના પ્રાણવાયુ સમાનવાયુ તરફ ખેં ચાઇ જવાથી ‘ એ આ ’ એવા શબ્દ ઝટ નીકળે અને સમાનવાયુ સાથે રહેલ' પાચક પિત્ત અપાનવાયુ ખેં'ચી જાય, તેા તે માણસને ઝાડા છૂટી જાય. “તમારા પુત્ર મરણ પામ્યા છે” એટલા અક્ષર જોઈને આંખ એ વાત મનને પહેાંચાડે છે, તેથી આટલી અવ્યવસ્થા
k
*r
For Private and Personal Use Only