________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
શ્રીખયુર્વેદ નિમ ધમાળા-ભાગ ૨ જો
છે. અને જેમ જેમ ચંદ્રનું ખળ વધતું જાય તેમ તેમ હવા, પાણી, વનસ્પતિ, જીવજં તુઓ અને મનુષ્યનું મળ પણ વધતું જાય છે. એટલે એવું સાબિત થયુ' કે જે વર્ષમાં વર્ષાકાળ સમયેાગવાળે નીવડે તે વર્ષોંની બીજી તમામ ઋતુએ સમયેગવાળી એટલે સુખકર્તા નીવડે; પણ જે વ માં વર્ષાઋતુ હીન,મિથ્યા કે અતિચેાગવાળી નીવડેલી ડૅાય તે વમાં બીજી તમામ ઋતુએ હીન, મિથ્યા કે અતિયેાગવાળી નીવડે છે. આપણે આગળ જણાવી ગયા કે વર્ષાઋતુમાં ખાટા રસ, શરદઋતુમાં ખારા રસ અને હેમતઋતુમાં મધુર રસ બળવાન થાય છે; પરંતુ વર્ષાઋતુમાં ખાટાં ફળે જોવામાં આવતાં નથી, પણ વિશેષે કરીને મેાળાં ફળ ઉત્પન્ન થતાં જણાય છે. એટલા ઉપરથી કાઇ એમ અનુમાન કરે કે જે ઋતુમાં જે રસ મળાવાન થવાનું કહેલુ હોય તે સરની વનસ્પતિ ઉપર અસર થવી જોઇએ. અર્થાત્ તે સરના ગુણધમ વાળી વનસ્પતિ તૈયાર થવી જોઇએ, પણ એમ થવાનુ અસવિત છે. કારણ કે વર્ષાઋતુમાં પિત્તના સચય થાય છે અને વાયુને કોપ થાય છે, તથા કનું સ’શમન થાય છે. એટલે જ્યારે પિત્ત વિદગ્ધપણાને પામેલ હોય છે ત્યારેજ પિત્તના સ્વાદ ખાટા થાય છે; પણ શુદ્ધ પિત્તના સ્વાદ તીખા અને કડવા છે; એટલે જે સમયમાં પિત્તના સંચય થતા હાય જેથી પિત્તના ઉગ્ર સ્વભાવને લીધે જળતત્ત્વ જે સૌમ્ય સ્વભાવવાળુ' છે તે પિત્તનું આચ્છાદન કરે છે; અને જેમ જેમ પિત્તનું આચ્છાદન વધતું જાય તેમ તેમ પિત્તની ઉષ્ણુતાનેલીધે પ્રાણીના શરીરમાં બળ વધતું જાય છે. તેથીજ વર્ષાકાળની શરૂઆત થાય કે તરત પૃથ્વીમાંથી અસભ્ય વનસ્પતિએ ઊગી નીકળી વધવા માંડે છે, જો કે વરસાદના પાણીથી ઊગતી વનસ્પતિઓ છચે રસ અને તેના ૬૩ સ્વાદવાળી હાય છે; પરંતુ વર્ષાઋતુમાં વાયુના કેપ હેાવાથી વાયુ
For Private and Personal Use Only