________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પઋતુ-દર્પણ
૨૪૫ પર કાટ ચઢે, ચકલીઓ ધૂળમાં નહાય, સૂર્ય કર્ક રાશિને થાય, વાદળાં રાતાં દેખાય, આકાશમાં મેઘધનુષ્ય તણાય, ટિટેડી ઇંડાં મૂકે, ઈશાન દિશાની વીજળી થાય, ચંદ્રને જળકુંડાળાં થાય; આકાશ કાળું દેખાય, તારા તથા ચંદ્ર પણ ઝાંખા દેખાય, વાદળાં પર્વતના શિખર જેવાં જણાય, વાદળાં આમતેમ દોડી જમીન સાથે જોડાઈ જઈ જમીન તરફ ઝૂલતાં જણાય, વીજળી ચમકે, વાદળ ગાજે, શરૂઆતમાં વખતે કરા તથા બરફ પડે, એર ટહુકા કરે, મેટા દેડકો બોલે, કેરીમાં ગળપણ વધે, મરી કંથાર અને જાંબુનાં ફળ પાકે, તે પછી વર્ષાઋતુ સંપૂર્ણ રૂપમાં જણાય છે એટલે નદીએના કિનારાઓનાં વૃક્ષે જળના પૂરથી ભાંગી ગયાં હય, વાવે તથા તળાવે રાત્રિવિકાસી કમળથી તથા નીલકમળથી શેભી રહ્યાં હોય, પૃથ્વીના સપાટ પ્રદેશે કે ખાડાઓ પાણને લીધે બરાબર વરતી શકાતા ન હોય, ખેતરમાં ઘણું ઘણું ધાન્યના છેડ દીપી રહ્યા હોય, આકાશમાં વાદળાં ગર્જના વગર જળને સાવ કર્યા કરતાં હોય, વાદળાંઓથી સૂર્ય તથા બીજા ગ્રહો ઢંકાઈ ગયેલા હાય, જમીનમાંથી તૃણે, લતાઓ, વેલીઓ, વધતી જતી હોય, સિંહ રાશિને સૂર્ય થયે હય, નદીતળા પાણીથી ઊભરાઈ જતાં હય, જાણે પૃથ્વીનું તળિયું દેવાઈને સાફ થતું હેય, અળસિવાં વગેરે ઘણું જાતનાં જંતુઓને પાક થતો હોય, સારસ પક્ષીએ તળાવ તથા નદીઓ છોડી ચાલ્યાં જતાં હોય, બપયા બેલતા હોય, મેર કળા કરતા હોય, બગલા ઝાડ પર ચડેલા હોય અને તેમને બગલીઓ ચારો લાવી ખડાવવતી હોય, ઝાડે વેલીઓથી છવા ઈ ગયાં હેય, કેવડાના દડામાં સુગંધી વધી તેને ખૂબ પાક થયો હાય, જમીન પર ભમફેડા (બિલાડીના ટેપ) ઊગ્યા હોય, સૂરજમુખીનાં પીળાં ફૂલ, ગુલાબ, બટમોગરે, પારિજાત, ઘતૂરો અને વનકેશરે ફૂલથી પ્રકુલિત થયાં હેય, અગથિયા, જાસૂદ, કદંબ,
For Private and Personal Use Only