________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પઋતુ પણ
૨૪૩
આકાશમાં વાદળ નહિ, પવન હિમાળુ પણ પણ નહિ તેમ વાયવ્યકોણના પણ નાય તાવસતઋતુના સમયેાગ થયા છે, એમ જાણવું.
ગ્રીષ્મઋતુ-જો ગ્રીષ્મઋતુમાં સૂર્ય તીક્ષ્ણ કિરણવાળા હાય, ગભરાવનારા નૈત્ય ખૂણાને પવન વાતા હાય, પૃથ્વી ધગેલી રહેતી હૈાય, નદીએ પાતળા પ્રવાહાવાળી થઇ ગયેલી હાય, દિશાએ સળગેલી જેવી દેખાતી હાય, ચક્રવાક પક્ષીનાં જોડાંઓ જળાશાને માટે ભટકતાં હાય, મૃગા પાણી માટે વ્યાકુળ રહેતાં હાય, દૃઢ લતાએ, ખડ તથા કેમળ લતાએ સુકાઇ ગયાં હાય, વૃક્ષા પાંદડાં વગરનાં થઈ ગયાં હોય, આંબા અને દ્રાક્ષનાં ફળ રસદાર ખનતાં હાય, વાંદરાં બૂમાબૂમ કરતાં હોય, કે ડા પાતળા પવન ઉપર જવાથી ગરમાગરમ પવન ફુંકાતા હોય, ખાખરાનાં ઝાડા ફૂલથી શે ભીરહ્યાં હાય, સમુદ્રનુ પાણી ઘણુ' ઊછળતું હાય, વહાશે! ચાલતાં અટકી પડત્યાં હાય, સમુદ્રમાં મેટા જુવાળ આવતા હાય, માણસના મુખ ઉપર પરસેવાના રેલા ચાલતા હાય, નદીનાં પાણી ઉષ્ણુ અને કૂવાનાં પાણી ઠંડાં જણાતાં હાય, તળાવનાં પાણી ઘટી ગયાં હોય, ખારા રણમાં પાણી મીઠાં થયાં હોય, અ ગસ્ત્રના તારાના અસ્ત થયા હોય, માંકડ બહુ પાકવા ય, રણમાં ઝાંઝવાનાં પાણી દેખાતાં હોય, વાયુમાં વર્ટાળિયા થતા હાય, ઝડના પરસ્પર ઘસાવાથી જંગલમાં દવ લાગતા હૈાય, આંબા, વડ, પીપળા, પીપર, લીમડા જેવાં વૃક્ષે પુષ્ટ જણાતાં હાય, ચપેલી, ચ ંપા, જૂઇ, જાઇ, સેવતી વગેરે સુગંધીદાર ફૂલા ખીલેલાં હૈાય; ચાંપા, પપૈયાં, ફાલસાં, સેતૂર, કેળાં, તડબૂચ, ટેટી, રાયણ અને લી’બેળીનાં ફળા પાકેલાં હોય, પશ્ચિમના પવન જોરથી ફુંકાતા હાય, સવારમાં મેનાપેાપટ એલે, બપોરે કાયલ ખેલે, સાંજે ચકલીઓ છેલે અને રાત્રે બુલબુલ ખેલે તે તે ગ્રીષ્મઋતુના સમયેાગ થયા છે એમ નણવુ.
For Private and Personal Use Only