________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૨
શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ છે
માટે અમે પ્રથમ તુ બગડેલી નથી તે જાણવા માટે નહિ બગડેલી ઋતુનાં લક્ષણે લખીએ છીએ.
હેમંતઋતુ– હેમંતઋતુમાં ઈશાન અને ઉત્તર તરફને શીતળ પવન વાત હોય, દિશાએ રજથી તથા ધુમ્મસથી વ્યાસ રહેતી હોય, સૂર્ય ઝાકળથી ઢંકાયેલે રહેતે હોયજળાશયે ઠંડીથી વ્યાપ્ત રહેતાં હોય, કાગડા, ગેંડા, પાડા, ઘેટાં તથા હાથીઓ મસ્ત રહેતા હોય અને લેધર, ઘઉં, ઘઉંલા, નાગકેશરનાં વૃક્ષે પુપયુક્ત થઈ રહ્યા હોય, આકાશમાંથી આસ પડી ઝાડ પર ઠરતું હોય અને હજારી ગોટાના ફૂલ તથા સીતાફળીનાં ફળ પાકતાં હેય, તે તે હેમંતઋતુમાં ઋતુને સમગ થયો છે એમ જાણવું.
શિશિરઋતુ–જે શિશિર ઋતુમાં ઠંડી અધિક હય, દિશાઓ વાયુ સહિત વૃષ્ટિથી વ્યાકુળ થતી હોય, માણસના હાથપગ ફાટી જતા હોય, કપાસ, ઘઉં વેંગણ અને તંબાકુના છેડ ઉપર હિમ પડતું હોય, જેથી કેટલાંક ઝાડનાં પાન ખરી જતાં હિય, રાત્રે શિયાળવાં બહુ બેલતાં હોય, જંગલમાં ચણુબેર પાકેલાં હોય અને આકાશ વાદળથી નિર્મળ થઈ ગયું હોય તે તે શિશિાતુને સમગ થયે છે એમ જાણવું.
વસંતઋતુ વસંતઋતુમાં દિશા નિર્મળ રહેતી હોય, ખાખરા, કમળો, રસળી, આંબા તથા અશક આદિ નવપલવ વૃક્ષેથી ભરપૂર થયેલાં વન ભી રહેલાં હોય, કોયલ ટહુકા કરતી હોય અને ભ્રમરના ગુજારવાથી મનનું આકર્ષણ થતું હોય, દક્ષિણ દિશાને પવન વાત હોય, વૃક્ષે નવીન પ પુષ્પ તથા ફળેથી દીપી રહેલા હોય, શેરડીને રસ પરિપકવ થયો હોય, સાગ, સામર અને લવિંગનાં ઝાડે પુષ્પ તથા ફળથી લચી રહ્યાં હોય તથા કાદવ નહિ, કચરે નહિ, ટાઢ નડિ, તાપ નહિ, ધૂળ ઊડે નહિ,
For Private and Personal Use Only