________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
વૃક્ષો થકી જેમ પડે ફળ પકવ તૂટી, મૃત્યુ થશે નડી જશે દેહ-પ્રાણુ છૂટી. ૨૬
દેહરા અતિ પછાડે હાથ પગ, ઘડી ઘડી ચાટે હઠ, ભૂતપ્રેત સમ બેલત, પ્રેતરૂપ તે ઠેઠ, ૨૭ વિષ ખાધા વિણ ઇદ્રિયના છીદ્ર વાળથી રક્ત, વહે મરે તે તતક્ષણે રોગી હેય અશક્ત, ૨૮
તોટક છંદ ઔષધ અતિ ઉત્તમ વૈદ્ય કરે, તેમ તેમજ રોગ અતિ ઊભરે; બળ માંસજ ક્ષીણ થશે કમથી, તજ વૈદ્ય શું કામ ભરે છે મથી? ર૯
ઉપજાતિ છંદ નિશદિન નિદ્રા આવે અતિશે, નિશદિન નિદ્રા નિહ નામ દીસે, વાત કરતાં યદિ મેહ પામે, શીધ્ર જશે તે યમને મુકામે. ૩૦
તેટક છંદ યક્ષ રાક્ષસ ભૂત પિશાચ અને નજરે પડે રેગી વિચાર મને, બળવાન છતાં બચશે ન કદી, ધનવંતરિ રક્ષક હેય દિ. ૩૧
For Private and Personal Use Only