________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
તિત બન્યા અને ગળ્યા કડવા જાય, જાણે ન સ્વાદ જીભને યમપુર જાવ. ૧૩
- શાર્દૂલવિક્રીડિત છંદ મારે તો સમજે નહીં અને નહીં મારે પિકારે બહુ, જાણે ધૂળ થકી ભર્યું નિજ તણું દેખે શરીર સહુ સુગંધે દુરગધ ગંધ ન લહે નાસાનું (જ્ઞાન) જાતું રહ્યું, તે રોગી યમદ્વાર નિશ્ચય જશે જાણી વિચારી કહ્યું. ૧૪
તોટક છંદ નિજ અંગ તે રાઈ થકીજ ભર્યું, રૂપ રંગ શરીરનું સર્વ ફર્યું; જુએ ચંદન ચર્ચિત અંગ છતાં, નીલક્ષી ડિસે પંચ ગતા, ૧૫
સવૈયા એકવાસા રવિ પ્રકા? રાત્રે દેએ દિવસે ચાંદરણાં દેખત, ગાડી, પાલખી, વિમાન, ઘેડા આકાશે દેખે અત્યંત; પૃથ્વી વસ્ત્ર થકી પથરાઈ વાયુ દેહ ધારી દેખાય, જાણે લેક સહુ જળની માંહે પડે પડેને ડૂબી જાય. ૧૬ કમળ પાંખડી ખીલ્યા પ્રમાણે દેખે પૃથ્વી ફાટી જેમ, આકાશે તારા ચાંદરણાં નહિ દેખે આંખેથી એમ; દિવસે નક્ષત્રે રોકાશે ભડ ભડ ભડ ભડકે બળતા, તિલકચંદ રોગીએ એવા યમદ્વારે દીસે પળતા. ૧૭
વસંતતિલકા છંદ જે આરસીમહીં નહીં પ્રતિબિંબ દેખે, છાંયા નહી નિજ તણી તડકેજ ; દેખે યદિ પણ નહીં સહુ પૂર્ણ ભાસે, રોગ્ય રેલી થઈને યમપુર જાશે. ૧૮
For Private and Personal Use Only