SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૨ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે - - - - - કે ચાલી મંદ તીવ્ર થાય, થાય મંદ એમ રે, અસાધ્ય જાણી છોડવી નથી જ તેને હેમ રે. દેહરા શીઘ્ર વકે મળ કેપમાં, અથવા લાગે શીત; બીજે દિન મૃત્યુ થશે, એવી એની રીત. ભુજંગી છંદ વહે તીવ્ર નાડી ગતિ વાયુમાંડી, વળી શીતથી શીતળા હોય ક્યાંહી; પસીને વળી ચીકણે સર્વ ઠામે, જીવે સાત રાત્રિ પછી મૃત્યુ પામે.૧૦૦ તેટક છંદ અંગ શીત અને મુખ શ્વાસ પળે, ધમની અતિ તીવ્રને દાહ બળે; કરીને સુવિચારજ એમ કહ્યું, દિન પંદર આયુષ બાકી રહ્યું. ૧૦૧ શાલિની છંદ વાયુનાડી બહારથી દીસે નાહીં, અંતર્યામી શીતળા હોય ક્યાંહી; ગ્લાનિ દીસે નાડી મંદ વહીને, મૃત્યુ પામે ત્રણ રાત્રી રહીને. ૧૦૨ ભુજંગી છંદ વહે નાડી રેગી તણી સૂમ કિંસા, અતિ વેગવાળી ઘણું હેય કિંવા; વહે શીતળા શીતનું જોર ભારે, ત વૈદ્ય નાડી નકી એજ મારે. ૧૦૩. વસંતતિલકા છંદ નાડી વહે કદી કદી વીજળી સ્વરૂપે, દીસે વળી નહિ કદી યદિ ઝાઝાં રૂપે; ચૈતન્યજ્ઞાન ક્ષણમાં, ક્ષણમાં ન શુદ્ધિ, જીવે નહીં બહુ શ્રમે સુવિચાર બુદ્ધિ. ૧૦૬ For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy