________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬.
શ્રીયુર્વેદ નિબધમાળા
માંડયું. જેથી બાળકની ડૂંટી દ્વારા પત્રન નાભિમાં પ્રવેશ કરી, પેટમાં એક જાતની શૂળ ઉત્પન્ન કરે છે. નાભિના સ્થાનમાંથી રસને વહેવાવાળી અને લેાહીને વહેવાવાળી શિરાઓ પ્રકટ થયેલી તથા પવનને ધમવાવાળી ધમનીઓ પ્રકટ થયેલી છે. તે શિરાઓ અને ધમનીઓમાં બહારના વાયુના પ્રવેશ થવાથી, બાળકને નાના પ્રકારના રાગો ઉત્પન્ન થવાના સ`ભવ છે. એટલા માટે માળકનું રક્ષણ કરનારાએએ બાળકનુ પેટ કોઇ પણ અવસ્થામાં, ભૂલેચૂકે પણ ઉઘાડું ન રહી જાય, તેની સ`પૂર્ણ કાળજી રાખવી જોઈએ, કેટલીક માતાઓમાં પેાતાના બાળકને રખેને શરદી લાગી જશે એવા ભયથી નાના બાળકને ઊનનાં કપડાં પહેરાવવાના શૈાખ થાય છે. તેમાં ખાસ કરીને ઊનનાં મેાજા' અને ઊનના એચલા ( કાનઢાંકણી ટોપી જેવુ') પહેરાવવાના રિવાજ પડી ગયેા છે. ઘણી વાર તેા એવું જોવામાં આવે છે કે, માથાના બેચલા ખાળકથી ન ઊ’ચકાય એટલા વજનના મેાટા મેાટા ફૂમતાવાળા, ઝાલરીવાળા પહેરાવે છે. તે માતાઓનાં મનને જાણે છેાકરુ એટલે એક લાકડાનું પૂતળુ જ હાય, એમ લાગતુ હાવુ જોઇએ; જો એમ ન લાગતુ હોય તા એવા માટા બેચલા પહેરાવી ‘ખાળ કનુ માથું અને કાન ઢાંકી દઇ તેના ગળામાં કસ બાંધી, બાળકને ગભરાવી નાખનારી ક્રિયા કરતાં પહેલાં તેને વિચાર આવવે જોઇએ કે, આવા ભારી વજનના બેચલા પહેરાવવાથી ખાળકને કેટલે પરિતાપ થશે ! પણ ફૅશનની ફિસિયારી આગળ વિચાર અને સામાની લાગણી તપાસી શકાતી નથી. ખાળકના શરીર ઉપર ઊનનુ' કાપડ પછી તે ફલાલિન હા, બનાત કે કે ઊનનું ગૂ’ચેલું કપડું' હા, પર’તુ તેની ગરમીથી પસીના થાય છે, અને તે ઊનનું કાપડ દરરોજ ધાવામાં ન આવવાથી, તેમાં ઝીણાં જ તુ ઉત્પન્ન થઇ બાળકની ચામડીનાં છિદ્રો દ્વારા તેના
For Private and Personal Use Only