________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકની સારવાર અને તેના રોગોની ચિકિત્સા ૧૪
-
-
-
-
મટી જાય છે. જ્યારે બાળકને મધપાક થયો હોય ત્યારે તેની માતાને, હિંગ, આદુ, ચણા અને ખાંડવાળે ખેરાક આપે નહિ. ઘણી વાર એવું બને છે કે, બાળક ત્રણ મહિનાનું થયા પછી તે ધાવે છે કે તરત ઊલટી થાય છે. તેમાં જે તે બાળકને ઊલટીમાં દૂધ જ નીકળે, તે ઘરડાં માણસે તેને “ભળે છે,” એવું નામ આપે છે. એટલે એથી આકરું વધે છે પણ એ કાંઈ રેગ નથી. પરંતુ બાળક ધાવીને દહીં જેવું છે કે, તે જાણવું કે તેની છાતીમાં પિત્ત થયું છે. એવી દહીં જેવી ઊલટી થતી હોય, તે કપૂરકાચલી એક રતીભારને અસરે દુધમાં ઘસીને પાવી એટલે ઊલટી બંધ થઈ જશે. ઘણી વાર બાળકની માતાના કુપથ્યથી બાળકને વરાધ, વાવણી, તથા સસણી થાય છે. તે વરાધમાં દુંદ વરાધ, ચૂંકિયા વરાધ અને વરાધ એવા ત્રણ પ્રકાર છે. આ રોગ આયુર્વેદમાં ખાંસી અને શ્વાસના નામ સિવાય વધારે વર્ણવેલો જણાતું નથી, પણ હાલમાં એ રોગ ઠામઠામ જોવામાં આવે છે. તેમાં પ્રથમ વરાધનું લક્ષણ એવું છે કે, બાળકને ઝાડે કે ઊલટી થાય નહિ, પેટ ચડે અને શ્વાસ ચાલે તેને દુંદ વરાધ કહે છે. જે વરાધમાં પેટ ચડે, ઝાડા પાતળા થાય તાવ સખત હોય અને હાંફ ચાલતી હોય તથા પેટમાં ચૂંક આવતી હેય, તેને ચૂકિયા વરાધ કહે છે; અને જેને ઝાડા, ઊલટી કે ચૂંક અને તાવ ન હોય, પણ માત્ર પેટ ચડી હાંફ ચાલતી હોય, તેને વરાધ કહે છે. તેવી રીતે વાળીનું લક્ષણ એવું છે કે, બાળકને તાવ આવે, ઝાડા પાતળા, કુચાપાણી જેવા અને લીલા રંગના થાય અને તેની સાથે શ્વાસ ચાલતે હેય. સસણુનું લક્ષણ એવું છે કે, તાવ ડે હોય, ઝાડો ઊતરતે ન હોય, પેટ ચડેલું નહેાય, પણ છાતીમાં કફ અવાજ સાથે બોલતે હોય અને શ્વાસ તથા ખાંસી હિય, એ પ્રમાણે બાળકને આ ત્રણ પ્રકારના રોગ ઘણી વાર પ્રાણ
For Private and Personal Use Only