________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માતાપિતાની કુચેષ્ટાથી ગર્ભમાં થતી વિક્રિયા ૭૩
ગર્ભાધાન સમયે, વીર્ય અને રજ ગર્ભાશયમાં જેવું પડ્યું હોય, તેવું ને તેવું દ્રવરૂપ પણાથી પહેલા મહિનામાં રહે છે. એ ગર્ભાશયમાં રહેલા વાત, પિત્ત અને કફથી પાકત વીર્ય અને રજમાં રહેલા પંચમહાભૂતને સમુદાય બીજા મહિનામાં ઘાટ થાય છે. વાયુ અને કફથી પણ ગર્ભ પાકે છે, કારણ કે તેઓ માં પણ ગરમી રહેલી છે. ચરકમાં કહ્યું છે કે, પૃથ્વીની, જળની, તેજવી, વાયુની અને આકાશની એવી રીતે પાંચ પ્રકારની ગરમીઓ છે. ત્રીજા મહિનામાં બે હાથના બે, બે પગના બે અને એક માથાને એવી રીતે પાંચ પિંડ અને શરીરના સૂફમ અવય સિદ્ધ થાય છે. ચેથા મહિનામાં સઘળાં અંગે તથા ઉપાંગે સ્પષ્ટ થાય છે. હૃદયની સ્પષ્ટતા થવાથી ચેતના પણ ચોથા મહિનામાં
સ્પષ્ટ થાય છે, તેથી ગર્ભને ચોથા મહિનામાં અનેક વસ્તુઓની ઈચ્છા થાય છે. એક પિતાનું અને બીજું ગર્ભનું એવી રીતે તે સમયે સ્ત્રીના શરીરમાં બે હૃદય થાય છે, માટે ગભિ સ્ત્રી દૌહદિની” કહેવાય છે. ગર્ભવાળી સ્ત્રીને જે ઈચ્છા થાય, તેમાં ખામી રાખવામાં આવે, તે તે સ્ત્રીને ખૂબું, હું, નપુંસક, ઠીંગણું, આંધળું, કાંણું કે ફાંગું સંતાન આવે છે. ગર્ભવાળી સ્ત્રીને જે ઈચ્છા (દેહદ) ઉત્પન્ન થાય અને તે પાર પાડવામાં આવે તે તે સ્ત્રીને પરાક્રમી અને લાંબા આયુષ્યવાળું સંતાન પ્રાપ્ત થાય છે; એટલા માટે તેને જે વસ્તુની ઈચ્છા થાય તે વસ્તુ આપવી જોઈએ, ગણિી સ્ત્રી જે જે વસ્તુ ભેગવવાની ઈચ્છા કરે, તે તે વસ્તુઓ ગર્ભિણીને હરકત થવાની બીકને લીધે વેદ્ય પાસે મેળવાવીને જ આપવી જોઈએ. જેની ઈચ્છા પૂરી પાડવામાં આવે તે સ્ત્રી ગુણવાના સંતતિ જણે છે અને જેની ઈચ્છા પૂરી ન પડે, તે સ્ત્રીને ગર્ભમાં અથવા પિતાને શરીરમાં હરકત ઉત્પન્ન થાય છે. ગર્ભિણી સ્ત્રીએ ઈરછેલી વસ્તુઓમાં જે જે ઇન્દ્રિયના વિષય સંબંધી તેની ઈચ્છા પૂરી
For Private and Personal Use Only