________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આયુર્વેદ નિબંધમાળા નહિ. આ સઘળા નિયમો ઉત્તમ પ્રકારની રતતિની ઈચ્છા રાખનારી માતાએ અવશ્ય ધ્યાન દઈને પાળવા.
વિશેષમાં કહેવાનું કે તુસ્નાનના દિવસથી અથવા ગર્ભ રહ્યાના દિવસથી સ્ત્રીએ નીચે પ્રમાણે વર્તન રાખવું –
હિંસા કરવી નહિ, બ્રહ્મચર્ય રાખવું, આંસુ પાડવાં નહિ, નખ કાપવા નહિ, તેલ ચાળવું નહિ, ચંદન ચેપડવું નહિ, આંખે આંજવી નહિ, દિવસે સૂવું નહિ, દેડવું નહિ, ઘણે માટે શબ્દ સાંભળે નહિ, ઘણું હસવું નહિ, ઘણું બોલવું નહિ, પ્રવાસ કરે નહિ, ભૂમિ પેદવી નહિ અને ઘણો વાયુ સેવ નહિ.
અજ્ઞાનથી અથવા પ્રમાદથી અથવા લોભથી નિષિદ્ધ કરેલાં કમ કરે તે તે થકી જે દોષ થાય, તે દેને ગર્ભ પામે છે. ગર્ભવતી સ્ત્રીના રુદનથી ગર્ભ નેત્રના રોગવાળો થાય. નખ કાપવાથી નઠારા નખવાળો થાય, તેલ ચેળવાથી કુષ્ઠ રોગવાળે થાય. ચંદન આદિને લેપ કરવાથી દુઃખયુક્ત આચરણવાળે થાય, અંજન આંજવાથી આંધળો થાય, દિવસે સૂવાથી ઘણી ઊંઘવાળે થાય. ઘણે ઊંચે શબ્દ સાંભળવાથી બહેરે થાય. ઘણું હસવાથી તાળવું, દાંત, હોઠ અને જીભ તપખીરિયા રંગ જેવાં થાય. બહુ બોલવાથી બહુ બકનારો થાય, પરિશ્રમ કરવાથી ઉન્મત્ત થાય, પૃથ્વી પેદવાથી જ્યાં ત્યાં પડી જાય એવાં એવાં આચરણવાળે થાય અને ઘણે વાયુ સેવવાથી ઉન્મત્ત એટલે ગાંડ થાય.
ઉપરોક્ત બાબતેથી વાચકના ધ્યાનમાં આવશે કે, ગર્ભનું સ્થાપન કરવું, ગર્ભને કયા લિંગને ઉત્પન્ન કર, ગર્ભનું લિંગ બંધાયા પછી તેને કે રૂપાળ, બળવાન, આયુષ્યમાન, એશ્વચંવાન, બુદ્ધિમાન કે શ્રીમાન કરે તે માબાપના પિતાના હાથમાં રહેલી બાબત છે. અહીંયાં કઈ શંકા કરશે કે જે
For Private and Personal Use Only