________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
–
અતપ્રાર્થના
ર૧, શ્રી નેમિલિ સ્તુતિ, વૈરી વૃંદ નો પ્રભુ જનકને, ગર્ભ પ્રભાવે કરી, કીર્તિ ચન્દ્રકવલા દિશિદિશિ, આ વિશ્વમાં વિસ્તરી; આપી બેધ અપૂર્વ આ જાતને, પામ્યા પ્રભુ શર્મને, પુયે શ્રી નેમિનાથ આપ ચરણે, પાયે ખરા ધર્મને.
રર શ્રી નેમિજિન સ્તુતિ. ભાવે લલના તણું લલિત શું, ત્રિલેકના નાથને, કમ્પાવે ગિરિભેરી વાયુ લહરી, શું સંવર્ગોના શૈલને; શું સ્વાર્થે જિન દેવ એ પશુતા, પિકાર ના સાંભળે ? શ્રીમનેમિજિનેન્દ્ર સેવનથકી, શું શું જગે ના મળે?
૨૩. શ્રી પાશ્વજિન સ્તુતિ. ધૂણીમાં બળતે દયાનિધિ તમે, જ્ઞાને કરી સપને, જાણી સર્વ ને સમક્ષ ક્ષણમાં, આપી મહામંત્રને, કીધે શ્રી ધરણેને ભવ થકી, તાય ઘણું ભવ્યને, આપે પાર્શ્વ જિનેન્દ્ર નાશ રહિતા, સેવા તમારી મને,
ર૪. શ્રી વીરજિન સ્તુતિ. શ્રી સિદ્ધાર્થ નરેન્દ્રના કુલન, ભાનુ સમા છે વિભુ, મહારા ચિત્ત ચકેરને જિન તમે, છે પૂર્ણ ચંદ્ર પ્રભુ, પામ્યો છું પશુતા તજી સુરપણું, નું આપના ધર્મથી, રક્ષે શ્રી મહાવીર દેવ મુજને, પાપી મહાકર્મથી.
For Private And Personal Use Only