________________
Shri Mahavir Jain Aradhana Kendra
અર્હ મા ના
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવભ્રમણ નિવારણાયે ત્રણ પ્રદક્ષિણા વખતે બોલવાના દુહા
૪૫
પ્રથમ પ્રદક્ષિણા વખતે
કાળ અનાદિ-અનંતથી, ભવભ્રમણને નહિ પાર । છે ભ્રમણ નિવારવા, પ્રદક્ષિણા દઉં ત્રણવાર ॥ પ્રદક્ષિણા દેતાં થકા, ભવ-ભાવઠ દૂર પલાય ! પ્રદક્ષિણા તે કારણે, ભવિકજન ચિત્ત લાય ॥૧॥
બીજી પ્રદક્ષિણા વખતે—
જીવાદિ નવતત્ત્વની, સદ્દહા સુખકાર | જન્મ-મરણાદિ દૂર ટળે, સીઝે જો દરિસણ સાર !! જ્ઞાન વહુ. સ`સારમાં, જ્ઞાન પરમ સુખ હેત ! જ્ઞાન વિના જગ જીવડા, ન લહે તત્ત્વ સ`કેત !!રા
ત્રીજી પ્રદક્ષિણા વખતે—
ચય તે સંચયક ના, રિક્ત કરે વળી ગૃહ । ચારિત્ર પદ્મ નિરુતે ભાખિયુ. તે વંદો ગુણુ ગેહ દન-જ્ઞાન-ચરિત્ર એ, રત્નત્રયી નિરધાર !
પ્રદક્ષિણા તે કારણે
ભવદુઃખભંજનહાર ગાગા
For Private And Personal Use Only