________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪ર.
અહંતપ્રાર્થના.
-
-
-
-
(૨) ક્યારે દેવ ચલાયમાન કરવા,
મિથ્યા અતિ આવશે,
ને સમ્યકત્વ સુરત્નની અમ વિષે,
સાચી પરીક્ષા થશે
ક્યારે પૌષધને ગ્રહી પ્રણયથી,
સદ્ભાવના ભાવશું, ને રોમાંચિત થૈ તપસ્વિમુનિને,
કયારે પડિલાભશું ? : ૨
(૩) સવૈરાગ્ય રસે રસિક થઇને,
દીક્ષેછુ ક્યારે થશું ? ને દીક્ષા ગ્રહવા મુનીશ્વરને કને,
કયારે સુભાગ્યે જશું; સેવા શ્રી ગુરુદેવની કરી કદા,
સિદ્ધાંતને શિખશું, ને વ્યાખ્યાન વડે સમસ્ત જનને,
ક્યારે પ્રતિબોધશુ. : ૩:
For Private And Personal Use Only