________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હંમેશા શાંત ચિત્તે વિચારવા–ભાવવા–ોગ્ય
કલ્યાણકારી ભાવના
( શાર્દૂલવિક્રીડિત-ન્ડ)
(૧)
સાક્ષાત શ્રી જિનદેવને નિરખીશું,
ક્યારે અહે! નેવથી? ને વાણી મને હારી ચિત્ત ધરશું,
ક્યારે કહો પ્રેમથી; શ્રદ્ધા નિશ્ચલ ધારણું જિનમતે,
શ્રેણિત કે સમે, ને દેવેન્દ્ર વખાણ પાત્ર થઈશુ,
કયારે સુપુયે અમે? : ૧૦
For Private And Personal Use Only