________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
અતપ્રાર્થના શ્રી પ્રભુજીને નવ અંગે પૂજા કરતી વખતે
બલવાના દુહા
અંગુઠે-જળ ભરી સંપુટ પત્રમાં, સુગલિક નર પૂજત
ઋષભ ચરણ અંગુઠો, દાયક ભવજલ અંત ૧૫ ઢીંચણે-જાનુ બળે કાઉસ્સગ રહ્યા, વિચર્યા દેશ વિદેશ
- ખડા ખડા કેવલ લહ્યું, પૂજે જાનુ નરેશ રા કર-કાંડે–લોકાંતિક વચને કરી, વરસ્યા વરસી દાન !
કર-કાંડે પ્રભુ પૂજના, પૂજે ભવિ બહુમાન પાસા ખભે–માન ગયું દોય અંશથી, દેખી વીર્ય અનંત
ભૂજા બળે ભવજળ તર્યા, પૂજો બંધ મહંત ૪ મસ્ત કે સિદ્ધશિલા ગુણ ઊજળી, લેકાંતે ભગવંત
વસિયાતિણે કારણ ભવી, શિરશિખા પૂજત પા કપાળે–તીર્થંકર પદ પુણ્યથી, ત્રિભુવન જન સેવંત !
ત્રિભુવન તિલક સમા પ્રભુ ભાલતિલક જયવંતાદા કંઠે – સોળ પ્રહર પ્રભુ દેશના, કંઠે વિવર વતું લ
મધુર ધ્વનિ સુરનર સુણે, તિણે ગળે તિલક અમૂલછા હૃદયે--હૃદયકમળ ઉપશમ બળે, બાળ્યા રાસુ ને રોષ
હિમ દહે વનખંડને, હૃદય તિલક સંતેષ ૮ નાભિ-રત્નત્રયી ગુણ ઉજળી, સકલ સુગુણ વિશ્રામ છે
નાભિ કમળની પૂજના, કરતાં અવિચલ ધામ પલા
For Private And Personal Use Only