________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્હત્ઝા ના
ને
હે વીતરાગ ! હું આપને જ દેવ માનું છું આપના ધમને ધમ` માનુ` છું, હવે આપ મને હું તમારા દાસ છુ એટલુ માની લ્યા એટલે બસ.
(૨૨) त्वमेव देवो मम वीतराग ! धर्मो भवद्दर्शितधर्म एव । इति स्वरूपं परिभाव्यं तस्मानोपेक्षणीयो भवति स्वभृत्यः ||२२||
અનુવાદ
ગત દોષ ગુણભંડારજિનજી દેવ મ્હારે તુ જ છે, સુરનરસભામાં વર્ણવ્યા જેધમ મ્હારે તે જ છે ! એમ જાણીને પણ દાસની મત આપ અવગણના કરો, આ નમ્ર મ્હારી પ્રાર્થના સ્વામી તમે ચિત્ત ધરે રા ભાવા –
હું જિનવર ! અત્યાર સુધી મેં ઘણા દેવ-ગુરુ ને ધર્મ કર્યાં, પણ હવે તા હુ આપના અનન્ય ભક્ત અન્યા છું. આપ વીતરાગ-દોષમુક્ત, ગુણયુક્ત, સમર્થ સ્વામી એક જ મારે. દેવ છે. આપે ઉપદેશેલ સથા શુદ્ધ ધર્મ એ જ ધર્મ છે, એમ હું ચેાક્કસપણે માનું છું. મારા દૃઢ નિશ્ચય છે, તેના આપ ખ્યાલ કરો, મારી એ અવિચલ એકનિષ્ઠતા પ્રત્યે ધ્યાન આપજો. આપ આપના
આ વિશ્વાસુ સેવકની ઉપેક્ષા કરતા નહિ, મારે ખીજા આગળ હાથ લાંબેા કરવાપણ્ હવે નથી રહ્યુ', એટલે હવે આપને જ કરવાપણુ છે માટે બેદરકારી રાખતા નહિ. (૨૨)
For Private And Personal Use Only