________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
અર્જુનપ્રા ના
હૈ ત્રિભુવનવીર ! પ્રભો! આપને શરણે આવેલા મને આ રાક્ષસાથી-ક્રૂર કસાઇઓથી બચાવા
(૨૦)
म्लेच्छैर्नृशंसैरतिराक्षसैश्च, fastम्बतमीभिरनेकशोऽहम् । प्राप्तस्त्विदानीं भुवनैकवीर !
त्रायस्व मां यत्तव पादलीनम् ॥२०॥
અનુવાદ
એ રાક્ષસાના રાક્ષસા છે ક્રૂર મ્લેચ્છા એ જ છે, એણે મને નિષ્ઠુરપણે બહુવાર બહુ પીડેલ છે !! ભયભીત થઇ એથી પ્રભુ તુમ ચરણશરણુ મેં ગયું, જગવીર દેવ અથાવો મે ધ્યાન તુમ ચિત્તધારા
ભાવા –
હું વિશ્વવિક્રાન્ત-વીર ! આ માહ વગેરે વિશ્વાસઘાતક છે, દુલ્હન છે, મ્લેચ્છ છે, અનાય છે, અત્યાર સુધી એને વિશ્વાસે હું રહ્યો હતા પણ એથી કાંઇપણ ભલીવાર ન આવ્યા. મને દુઃખ દેવામાં એ પાપીઓએ કાંઈ બાકી નથી રાખી. વારવાર મારી વિડબણા કરીને લેાકેા સમક્ષ મને હલકા પાડયા છે. એ દુષ્ટાથી હુ ત્રાહિત્રાહિ પાકારી ગયા છું. એથી બચવા આપના ચરણમાં લીન થયા -છુપાયેા છું, આપ સમર્થ છે, મારૂ' રક્ષણ કરે, મને બચાવા, મને ઉગારા, (૨૦)
For Private And Personal Use Only