________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અત્મા ના
હૈ જિનદેવ! આપના આગામથીહું જાણુ કે મેહાદિ મારા પરમ શત્રુઓ છે છતાં તેને વશ હું અકાય આચરૂં છું. અરે! મારા જેવા મૂઢ કાણુ હશે ?
(૧૯) त्वदागमाद्वेद्मि सदैव देव ! मोहादयो यन्मम वरिणोऽमी ।
तथापि मूढस्य परातबुद्धया,
तत्सन्निधा ही न किमप्यकृत्यम् ||१९||
૧૯
અનુવાદ
છે મહઆદિક શત્રુએ મ્હારાં અનાદિકાળનાં એમ જાણુ છુ જિનદેવ-પ્રવચન પાનથી હુ ં આપના 10 તા યે કરી વિશ્વાસ એના સૂઢ મેઢી હું મનુ, એ માહબાજીગરકને કપિ રીતને હું આચરૢ ૫૧ા ભાષા –
હે નાથ ! આજ સુધી હું માનતા હતા કે આ માહ વગેરે મારા મિત્રો છે, મને સુખ દેનારા છે, મારા હિતસ્વી—હિતકર છે પણ હવે યારથી આપનું આગમ સિદ્ધાન્ત-શાસ્ર સાંભળ્યું ત્યારથી હું જાણું છું કે તે બધા મારા હંમેશના કટ્ટર દુશ્મના છે. ઉપરથી મીઠા દેખાય છે પણ અંદરથી મારુ મૂળમાંથી કાપનારા છે. આમ સમજું છું છતાં મારી મૂઢતા બહુ વિચિત્ર છે તે બધાને હજી પ્રામાણિક માની તેમની સમીપ કાંઈ પણ અકા નથી એમ સમજી અકૃત્ય આચરણ સેવું છું. અરર ! હિતાહિતનુ પણ મને ભાન નથી. આ મૂઢતા મારી કયારે જશે ? (૧૯)
For Private And Personal Use Only