________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હી
૨-૨ ગોળી આપવી. ( કુમાર્યાંવસ્થાના પ્રદરને પણ
મટાડે છે.)
X
(૧૦) મેદવાળાને પ્રદરનું પ્રમાણુ વધારે હોય તે – આગળ દર્શાવેલ ઉપચારામાંથી વૈગ્ય ઉપચાર કરવા. ગાળી કવાથ વગેરે. તથા નીચેના ઉપચાર પણ કરવા. સહુન થઈ શકે તેવું ગરમ જળ એક ટમમાં ભરી તેમાં પોટાશ પરમેગનેટ તથા ફુલાવેલ ટાંકણુ નાખી કમર ડૂબે તેમ અંદર બેસવું. જા'થ અને પગ બહાર
રાખવા.
X
(૧૧) માનસિક ચિ’તા-ભયથી પ્રદર – ધેાળી મૂસલી ૧ વાલ, કમળકાકડી ૨ વાલ, આસધ ૧ વાહ, શતાવરી ૧ વાલ, એલચી ૧ વાલ, ચાપચીની ૧ વાલ. ૨ માત્રાએ કરવી. સવાર-સાંજ ૧-૧ માત્રા કેળા સાથે આપવી.
*
(૧૨) ગળાના રસ તા. રા સાકર નાખીને પીવા આપવુ'. લાભ કરે છે.
X
(૧૩) બાવળના કુલ તે. ૨, કુ. ફટકડી તા. ૨, મયુળ તે. ૫, અશેાકછાલ તા. ૨, મુલ્તાની માટી તા. ૨, જાબુના મી'જ તા. ૨, દારૂહળદર તા. ૨, રસવતી તા. ૨, સુવણુ માક્ષિક ભસ્મ તા. ૨.
X
For Private and Personal Use Only