________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦
મેળવવા. માત્રા : ૨-૨ આનીભાર સવાર-સાંજ દૂધ સાથે. પ્રદર મટે છે તથા જનન અવયવને મળપ્રદ છે. (૬) પ્રદર સાથે અજીણુ ગેસ, મ'દાગ્નિ, આંત્રની અન્ય
તકલીફા ઉપર – જમ્યા બાદ અશે।કારીષ્ટ ૧૫ તાલે, પત્રાંગાસવ ૧ા તાલે, જળ ૩ તેàા મેળવીને પીવા આપવું. સાથે સવાર-સાંજ ન'. ૪ની ગોળીએ પણ લેવી.
×
(૭) શતાવરી વાલ ૧, જેઠીમધ વાલ ૧, ગેરીક વાલ ના, સુવણુ માક્ષિક ભસ્મ વાલ ના, ગોઢ'તી ભસ્મ વાસ ના. એ માત્રા કરવી. ૧-૧ માત્રા મધ અને માખણ સાથે. આ સાથે ચંદ્રપ્રભાની ૨-૨ ગોળી પણ આપવી.
×
(૮) દ્રાવ્યાદીકવાચના ભૂકા તેલા ૨ અઢધે શેર જળમાં રાત્રે પલાળી સવારે ઉકાળવું. ૨ તાલા જળ રહ્ય ઉતારવું અને ગાળીને પીવા આપવું. સાથે ચ'દ્રપ્રભા ૨-૨ ગોળી આપવી. ગોળી ખાઈ ઉપર કવાથ પીવા. સાંજે એજ કુચા અડધા શેર જળે ઉકાળીને ઉપર પ્રમાણે પીવું. (પ્રસૂતિ બાદના પ્રદરને પણ મટાડે છે.)
X
(૯) ઉલ્ટક બલ ૧ તાલે, શતાવરી ન તાલા, જેઠીમધ ન તાલે, ગળાસત્ય ૫ તાલે અડધા શેર જળમાં રાત્રે પલાળી સવારે ઉકાળી ૨ તેવા જળ સાથે ગાળીને પીવું. સાંજે સુવારવાળા કુચા કરી ઉકાળીને પીવા. રૂગ્ગા મેદપ્રધાન હોય તે ઉકાળા સાથે લેા ગૂગળની
For Private and Personal Use Only