________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧) અશકારીષ્ટ, અશોકા કાડીયલ વગેરે.
(૨) રસસિંદુર, બંગભસ્મ, યશદભરમ, લેહભમ, કેળને
કંદ, શતાવરી સમાન ભાગે લેવા અને બારીક ચૂર્ણ કરી અશેક છાલના કવાથમાં ખૂબ ઘૂંટીને ગુંજા જેવી ગળીએ કરવી. ૨-૨ ગોળી સવાર-સાંજ દૂધ સાથે આપવી.
(૩) પુષ્યાનુગ ચૂર્ણ, ત્રિભંગ ભસ્મ, વસંતકુસુમાકર વગેરે
દવાઓ સારી અસર કરે છે.
(૪) શુ. પારદ, શુ. ગંધક, એલચી, દારુહળદર, જાંબુના
મીજ, ગેખરૂ, વાવડીંગ, આમળા, કુ.ટંકણુ લાલ ચંદન, લેધર, શુદ્ધ ગૂગળ, શેમળાની છાલ, રસવતી બધી ચીજો સરખા ભાગે લેવી. (દરેક ૧-૧ તે) બારીક વસ્ત્રગાળ કરવું. પછી તેમાં લેહભમે તે. ૨ મેળવવી. એક પ્રહર ખરલમાં અજા દૂધ સાથે ઘૂંટી ૧-૧ વાલથી ગોળીએ કરવી. ૨-૨ ગોળી સવાર-સાંજ મધ સાથે. ઉપર દૂધ પીવું.
(૫) આસંધ તેલા ૮, વધારે તેલા ૮, એલચી તેલા ૨,
કુકુટાંડત્વક ભસ્મ તેલા ૨, બંગ તેવા ૧, સાકર તેલા ૮. કાષ્ઠ ઔષધે બારીક વચગાળ કરવા. સાકરને અલગ ખાંડી વસ્ત્રગાળ કરવી. પછી બધા ઔષધે
For Private and Personal Use Only