________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪) એલચી તે. ૧, શુ. શિલાજીત તે. ૧, જામફળ તે.
૧, શેમળાને સુંદર છે. ૨, બંગભસમ (મહેંદીમાં મારેલી) તે. ૧, ગોખરૂ તે. ૧, કમળકેશર તે. ૧, લેહભસ્મ (આમળાના યેગવાળી) તે. ૧, ગળાના રસે ઘૂંટી વટાણા જેવી ગોળીઓ વાળવી. ૨-૨ ગોળી સવાર-સાંજ દૂધ કે જળ સાથે.
(૧૫) પુષ્યાનુગ ચૂર્ણ ૧ માશા, મુક્તાભસ્મ ૧ રતી,
પ્રવાલભસ્મ ૨ રતી. ૧ માત્રા છે. સવારે ૧ અને સાંજે પણ ઉપર મુજબ માત્રા આપવી. અનુપાનઃ ધાવણ સાથે જમ્યા પછી અશકારીષ્ટ છે તે. જળ મેળવીને આપવું. અપથ્યઃ મરચું, તેલ, ખટાશ (દહીં વિ.), કેળા, ગોળ.
(૧૬) કુ. ફટકડી મા તે, કબુતરની બીટ તે. ૨, ગોતી
ભસ્મ તે. ૧, જાંબુમી જ તે. ૧, રસવંતી તે. ૨ મેથ તે. ૧, જેઠીમધ તે. ૧, લેહભસ્મ તે. ૧. કાષ્ઠ ઔષધે વસ્ત્રગાળ કરી લેહભસ્મ મેળવવી. માત્રા : ૧ થી ૩ વાલ. બીલ્લાસ અને અશકારીખ સાથે. વેતપ્રદર, રક્તપ્રદર ઉપર શીવ્ર અસર કરે છે. શક્તિપ્રદ છે. પથ્ય : દૂધ, ભાત અથવા સાદે ખેરાક.
(૧૭) પ્રકરારી લેહ ૪ રતી મધમાં આપી ઉપર અશોકા
For Private and Personal Use Only