________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નો આર્તવનિવૃત્તિ બાદ થયેલ પાંડગની દવા :
લેહભસ્મ તે. ૫, દારૂ હળદર તે. ૨, ત્રિફળા તે. ૧૦, શેકવું કડુ તે. ૮૦, ગૂગળ તે. ૧૦૦ ખૂબ ઘૂંટી લેવું. (કાષ્ઠ ઔષધે બારીક વસ્ત્રગાળ કરી તેમાં લેહભસ્મ મેળવી બધા ઔષધે ઘૂંટીને રાખવું. ગે. અથવા ચૂર્ણ રૂપે. માત્રા : ૧/૨-૧/૨ વાલ દૂધ સાથે. જ અનિદ્રા :
ગંધીલે જ તે. ૧/૨,હિંગ્યાદી ચૂર્ણ છે. ૧, શુક્તિભસ્મ તે. ૧, સર્પગંધા તે. ૧, સપ્તાહમૃત લેહ તે. ૧. ૬૦ માત્રા કરવી. સવાર-સાંજ ૧-૧ માત્રા ઘી-સાકર સાથે અથવા મધ સાથે. સરસ ઊંઘ આવે છે. ઉશ્કેરાયેલા - જ્ઞાનતંતુને શાંતિ મળે છે. માનસિક અશાંતિ દૂર થાય છે.
ગાંડપણ જેવી અસર ઉપર:
બ્રાહ્મીશન તે. ૫, સર્પગંધા તે. ૭, ખુ. આજવાયન તે. ૧, જટામાંસી તે. ૧, વાંસકપુર તે. રા, શંખાવલીના રસની એક દિવસ, બ્રાહ્મીના રસની એક દિવસ અને ભાંગરાના રસની એક દિવસ ભાવના આપી મગ જેવી ગે. કરવી. ૨-૨ ગે. સવાર-સાંજ આપવી.
* કબજ, પટકુલવું, ગેસ, છાતીમાં દાહ ઉપ૨:
જમ્યા પછી શિવાક્ષાર પાચન ચૂર્ણ ૨ વાલ આપવું. જ ૨ વાર. અથવા શંખભસ્મ ૧/૨ વાલ, શુ. કુચલા ૧ રતી, કાંકચાનું ચૂર્ણ ૧/૨ વાલ મેળવીને આ૫વું.
For Private and Personal Use Only