________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેહીના આ દઈ આર્તવનિવૃત્તિનું ભયંકર રૂપ છે. કયા કારણથી હવા થયે છે તે જાણવું આવશ્યક છે. (૧) ગભયયમાં ચાંદુ અગર સેળી અથવા ગાંઠથી થયે છે? (૨) ગર્ભાશયની ફલગ્રંથિના સંકેચનથી થયો છે?
ચાંદુ અને ઉપચાર ૧. આમળાને બાળી તેની નિધૂમ ભષ્મ ૧ વાલ, નાગકેશર
૧ વાલ, હીરાબોળ ૧/૨ વાલ, ચંદ્રકલારસ ૧/વાલ, શુક્તિપિષ્ટિ ૧/૨ વાલ. ૨ માત્રા કરવી. સવાર-સાંજ ૧-૧ ઘી-સાકર સાથે. ઉપર લીલી ધ્રોને રસ થોડું
જેઠીમધનું ચૂર્ણ મેળવીને આપે. ૨. અંદરના ભાગે લગાવવાની દવા – ચર્મભષ્મ ર તેલા,
થી તે. ૧ (એ વખત ધેયેલું) ઘૂંટીને મલમ કરે.
જરૂર લાગે તે વી ના તે. ઉમેરવું. ૩. નં. ૧ સિવાય બીજી દવા – કબુતરની બીટ તે. ૧, નાગ
કેશર તે. ૨, ત્રિફળા તે. ૩, અરડુશીનાં લીલાં પાન તે. ૩, લેહભષ્મ તે. ૧/૨ સારી રીતે ઘૂંટી સુકવી લેવું. માત્રાઃ ૨-૨ આની ભાર ચોખાના વેવણ સાથે. આમાં ડું મધ નાખીને પીવું.
For Private and Personal Use Only