________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાખવી પડે છે. આdવનિવૃત્તિ પછી સ્ત્રીને શારીરિક, માનસિક દરદો ન થાય તે અંગે સાવચેતી રાખવી જરૂરી છે.
સ્વાધ્યમાં કાંઈપણ અનુચિત ફેરફાર જણાય તે નીચેની દવા સામાન્ય રીતે આપવામાં વધે નથી.
રાના, એરકમૂળ, સાટોડી, ધમાસે, દેવદાર, ગંધી વજ, કાળીપાટ, જેઠીમધ, વાવડીંગ, હરડે, કાંકચા, સૂઠ, આમળા સરખા ભાગે લઈ ચૂર્ણ બનાવી તેમાંથી ૨ તે. ઔષધ ૨૦ તેલ જળ પકાવી ચાળી લેવું. પછી ગાળીને પીવા આપવું. શિવ ૨ તે. જળ રહો ઉતારવું) આ ઉકાળા સાથે નીચેની છે. ૧-૧ સવાર-સાંજ આપવી. સવારે ઉકાળો એ
ઔષધના રહેલા કુચામાં ૨૦ તે. જળ નાખી ફરી બનાવીને પી. શિલાજીત રસાયન ૨ તે, મકરવજ તે, કરતુરી ૧ આનીભાર ઘૂંટીને ત્રીસ ગે. કરવી.
અંગ્રેજી દવાઓ (૧) Ergopiol (Eransco) ૧-૧ ગે. ૩ વાર રેજ આપવી. (૨) Estrolds (યૂનીકેમ) ૧-૧ ગે. બે વાર જ દિ. ૧૫
સુધી આપવી. દવાઓ ડે ની સલાહ મુજબ વાપરવી. * આ વિનિવૃત્તિમાં અનિદ્રા, જ્ઞાનતંતુઓ ઉશકેરાયેલા હોય તે ઉપર ઓષધ :
જહરહરાપિષ્ટિ વાલ ૧/૨, સર્પગંધા વાલ ૧/૨, સારસ્વત ચૂર્ણ વાલ ૧/૨. ૨ માત્રા કરવી. ૧-૧ માત્રા મધ સાથે.
For Private and Personal Use Only