________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦
અનાર્તવ (નષ્ટાર્તવ) (૧) કષ્ટાર્તવના પ્રકરણમાં દર્શાવેલ પ્રયોગ નં. ૬ આપ
તથા નં. ૧૪વાળી અંગ્રેજી દવા આપવી. (૨) નં.-૧ વાળી દવા આપવી. (૩) એળીયે, હીરાબોળ ૧-૧ તે., કેશર, હીંગ, ફલાદ
ભસ્મ ૩-૩ ભાષા. કપાસીયાના કવાથમાં ઘૂંટી ચણ જેવી ગોળી કરવી. ૧-૧ ગોળી દૂધ સાથે. દૂધમાં ઘી-સાકર મેળવીને ઉપર પી જવું.
અંગ્રેજી દવાઓ (૧) Ergopioe (Evam) ૧-૧ તે. રેજ ૩ વાર. (૨) Estroids (યૂનીકેમ) ૧ તે. જ ર ટાઈમ આપવી. (૩) ડાયલેફેર્સ (સીબા) ૧ થી ૪ ગોળી ૨ વાર જમ્યા
પછી.
(૪) હોર્મેટોન (કાને બી કુ.) ૧ થી ૩ ગે. રેજ ૩ ટાઈમ. (૫) અશેકાકાડયલ (0 R C.) ૧ થી ૨ ચમચી રેજ
૨ ટાઈમ. (૬) અશેકા ટીચર-૧૦ થી ૨૦ બુંદ જળ સાથે.
ઉપરનામાંથી કોઈ એક દવા આપવી.
આર્તવ નિવૃત્તિ પચાસ વર્ષની આસપાસ આર્તવ બંધ થાય છે. રોધર્મની નિવૃત્તિ થાય છે. આ સમયે પણ થેડી સાવધાની
For Private and Personal Use Only