________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬ ગેળી ઉષ્ણ જળથી આપવી. માસિકના સમયથી ૭ દિવસ અગાઉ શરૂ કરાવવી.
(૨) સેજે કે વરમ હોય તે પીલુડીને રસ તે. ૨૦
પકાવી તેલ સિદ્ધ કરી લેવું. નીચે ઉતારી તેમાં થોડુંક બેરીક એસીડ મેળવી રૂ બેલી યોનિમાં થોડા દિવસ મૂકવું.
(૩) કષ્ટાર્તવ–સવાર-સાંજ મહાગરાજ ગૂગળ રાસ્નાદિ
કવાથ સાથે આપો. સવારે ૧ રતી કુથલા ચૂર્ણ દૂધ સાથે આપવું. જમ્યા બાદ કુમાયસવ ૧ તે. જળ ૧ તે. મેળવીને આપવું.
(૪) નાગભસ્મ ૧ રતી અશેક કવાથ સાથે જમ્યા બાદ
અશેકારીષ્ટ ૨-૨ તેલા દિવસ ૪૫ સુધી કેસ કરાવ.
(૫) હીરાબેળ તે. ૧૦, એળીયે તે. ૧૦, હીરાકસી છા
તે, ઈલાયચી પ તે, સૂંઠ ૫ તે, સંચળ છે. ૧૦ બારીક કરી ગુલાબપુષ્પની પાંખડીઓ સાથે વાટી નાના બેર જેવી ગોળીઓ વાળવી. ૧ થી ૨ ગોળી દૂધ સાથે જ ૨ ટાઈમ આપવી. કષ્ટાર્તવ–નષ્ટાર્તવ વગેરે મટે છે.
For Private and Personal Use Only