________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧
કરી લેવું. રાજ રાત્રે ના તે. દવા વેતવસ્ત્ર બાંધી પાટલી જેવું કરવું. તે પાટલી તલતેલમાં મેળી રાત્રે ચાનિમાં રાખવી.
X
નોંધ :- મેદવાળી સ્ત્રીએ ગળપણ, ચીકાશવાળી ચીજો, કઠોળ ન ખાવા.
X
(૨૪) શ્રીને રજમળ એ હાય, શરીર કૃશ હોય તેથી ગર્ભધારણની ક્ષમતા ન હેાય તે દૂર કરવાની દવા – શતાવરી, સાંધ, કૌચા, જેઠીમધ, ધેાળીમૂસલી, પીપરામૂળ, કપાસીયા બરાબર સરખા ભાગે લેવા. અધકચરાં ખાંડી લેવા. તેમાંથી ૧ થી ૧ા તાલે દવા જળ તા. ૧૦ અને દૂધ તા. ૧૦માં નાખી ઉકાળવું. ૨ તા. દૂધ ખાકી રહ્યે ઉતારવું. ઠંડુ થયે ચાળી લેવું અને ગાળીને પીવા આપવું. જે કુચા રહે તે સાંજે કરીને ઉપર મુજબ કામમાં લેવા. આ પ્રયેાગ સાથે ચ્યવનપ્રાશ તા. ૧ા આપવે.
X
–
(૨૫) ગર્ભનિરોધજન્ય વધ્યત્વ માટેની દવા – જેઠીમધ તા. ૧, ગેરૂ તા. ૧ મધમાં કાલવીને રાત્રે યુનિમાં લગાવવું.
X
(૨૬) ગર્ભાશયની ગરમી તેથી ગ`ખીજ મરી જતા હોય તે ઉપર દવા – નીમપત્ર તા. ૧, ૫'ચવલ્કચ કવાથ તા. ૨ ત્રણ શેર જ પલાળી સવારે ઉકાળવું. અડધુ
For Private and Personal Use Only