________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧
(૨૧) ગર્ભાશયના શેધન માટે અધેડાનાં બી તે. ૧, વાવડીંગ
તે. ૧, ચિત્રકમૂળ, હંસરાજ, અજમેદ મજીઠ, સૂવા, ગાજરનાં બી ૧-૧ તેલ, જુને ગોળ તે. ૮ ખાંડી લેવું. આમાંથી ૧ તે દવા જળ તે. ૧૦માં ઉકાળીને પીવા આપવું. સાંજે દવાના કુચા કરી ૧૦ તેલા જળે ઉકાળી પીવા આપવું. માસિકના બે દિવસ અગાઉ આ દવા ચાલુ કરવી. દિવસ ૭ સુધી ચાલુ રાખવી. (માસિક પણ સાફ લાવે છે.)
(૨૨) મેદજન્ય સ્થિતિમાં ગર્ભાશયને વિકાસ રૂંધાય છે
અને ગર્ભધારણ કરવામાં અવરોધ થાય છે તે ઉપર દવા – વાવડીંગ તે. ૫, જેઠી મધ તે. ૫, એરન્ડમૂળ તે. પ, કંઠ તે. ૫, ઉલટકંબલ તે. ૫, નગોડ તે. ૩, ચિત્રક તે. ૩, અરણના મૂળ તે. ૩, ભારંગમૂળ તે. ૩, હરડે તે. ૩. ચૂર્ણ કરી કવાથ બનાવી પીવા આપવું. આ કવાથ સાથે લેહગૂગળની ૪-૪ ગોળી સવાર-સાંજ આપવી. લેહગૂગળ, લેહ, તે. ૧, ગૂગળ તે. ૩, સૂઠ, મરી, પીપર (ત્રિકટુ) તે. ૭, ત્રિફળા તે. ૮. સારી રીતે ખરલમાં ઘૂંટી ચણા જેવી ગેળીઓ કરવી.
(૨૩) જનન અવયવ ઉપર ચરબી ઘટાડવાની દવા-શિવલીંગ
બીજ, મેંદા લાકડી, વિદારીકંદ,તજીરૂ બારીક ચૂર્ણ
For Private and Personal Use Only