________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩
જળ રહે ઉતારી લેવું તથા ગાળી લેવું. તેમાં વિલાયતી મીઠું તે. નાખી ડુશ આપ.
(૨૭) પ્રમેહ-ઉપદંશજન્ય વંધ્યત્વ – પ્રમેહ –બંગભસ્મ ૧/૨
વાલ, ગળોસત્વ ૧ વાલ, ગેરૂ ૧ વાલ, શિલાજીત ૧ વાલ, ચંદનનું ચૂર્ણ ૧ વાલ. ૨ માત્રા કરવી. સવાર-સાંજ ૧-૧ માત્રા ઘી, સાકર, મધ અને માખણ સાથે આપવી. ઉપદંશજન્ય વિકાર-મજીઠ, ચોપચીની, ધમાસે, ગળે, અનંતમૂળ, દારુહળદર, નીમપત્ર, જેઠીમધ, ચંદન સરખા ભાગે લેવા. ઔષધે અધકચરા ખાંડી રાખવા. ૧. દવા લઈ વિધિપૂર્વક ઉકાળો કરીને પીવે. કુચા રહે તે સાંજે ફરીને કામમાં લેવા.
(૨૮) વંધ્યત્વ નિવારણને સાદો સરળ ઉપાય – ૧ તેલે
કાળાતલ એક પાકા કેળા સાથે રોજ ખાવું.
(૨૯) ફલકેશની અંદર શેષ તથા મેદવૃદ્ધિ ઉપર –
વાવડીંગ તે. ૧, સૂઠ તે. ૧, જવખાર તે. ૧, લેહભસ્મ તે. ૧, ત્રિફળા તે. ૩, જવને લેટ તે. ૭, વસ્ત્રગાળ ચૂર્ણ લેહ સિવાયના ઔષધેનું) કરી બધું મેળવી રોજ -ગ તે. ચૂર્ણ અરણીના રસ તે. ૨, મધ તે. ગા સાથે સવાર-સાંજ ખાવું.
For Private and Personal Use Only