________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપવું. માત્રા : ૧ થી ૨ તેલ ચોથા દિવસે નાહા બાદ ગાયના દૂધ સાથે રોજ સવારે ૧ માત્રા આપવી. દિવસ ચાર સુધી દવા આપવી. જમવામાં ખાંડ
ખા, ખીર વગેરે આપવું.
(૯) રવિવારના દિવસે સંધ્યા સમયે અક્ષત, પૈસે, સૂત્ર,
સોપારી, કાકજલ્લાના મૂળમાં મૂકી કહેવું કે હે ઔષધિદેવી સંતાન પ્રાપ્તિ માટે આવતા રવિવારે હું તને લઈ જઈશ. મારી અને કામના પૂર્ણ કરજે, એમ કહી નેતરી તેનું મૂળ બીજા રવિવારે લઈ આવવું. (બની શકે તે આ સાત દિવસ દરમ્યાન તેના મૂળને દૂધ સીંચવા જવું) પછી સવારે મૂળ સહિત પંચાંગ લાવી છાંયે સૂકવી ચૂર્ણ કરવું. તે ચૂર્ણ વસ્ત્રગાળ, કરવું. આ ચૂર્ણ છે તે તેમાં પીપર-સુખડનું ચૂર્ણ ૧-૧ વાલ, અનવી'ધ મતી-કેશર ૧-૧ રતી મેળવી ચોથા દિવસે નરણા કોઠે આપવું. આ રીતે રેજ સાત દિવસ આપવું. જમવામાં ખીર-દૂધભાત-રોટલી આપવા. સંતાન થાય.
(૧૦) લક્ષ્મણ લેહ – લેહભાષ્ય તે. ૨૦, રસસિંદુર તે.
રા, આસપાલવની છાલ, દર્ભનું મૂળ, મહુડાના કુલ, જેઠી મધ, બળદાણા, કાળીપાટ, બીલીને ગર્ભ, શતાવરી, આસંધ, મીઢોળ દરેક તેલા ચાર. ભમે સિવાયના ઔષધે બારીક વસ્ત્રગાળ કરવા. પછી બધુ
For Private and Personal Use Only