________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેળવવું. પછી વેત કુલવાળી ભેરીંગણીના એક રતલ પંચાંગના ઉકાળાની ભાવના આપવી. છાંયે સુકવવું. માત્રાઃ ૨ થી ૪ રતી મધ સાથે ઉપર ફળ ધૃત છે તે. ગાયના દૂધમાં નાખી પીવું.
(૧૧) સોમવૃતઃ વેત કુલના સરપંખાનાં મૂળ, વજ,
સરસવ, બ્રાહ્મી શંખાવલી, સાટોડી, શતાવરી, કઠ, જેઠીમધનું મૂળ, હળદર, મજીઠ, કાળીપાટ, ભાંગરે, દેવદાર, તલવણી, અરડુસીનાં કુલ દરેક ૨-૨ ભાગ, ઉપલસરી ૩ ભાગ, ગાયનું ઘી ૪૦ ભાગ પકાવવું. (ઘી સિદ્ધ કરવું) માત્રા બે થી ૧ તેલે દૂધ સાથે. આનું સેવન કરવાથી ગમે તે દેવને લીધે ગર્ભાશયમાં થયેલ વિકાર દૂર થાય છે અને ગર્ભધારણ કરવાને
સ્ત્રી ગ્ય બને છે. (૧૨) ગર્ભધારિણી વટી : શિવલીંગનાં બી ૨૦ તે,
પૂર્ણચંદ્રોદય તે. ૨, સુવર્ણ ભસ્મ, પ્યભરમ, પ્રવાલભસ્મ, મુકતાપિષ્ટિ, બંગભસ્મ, લેહભસ્મ વસેલી, સુખડ દરેક ૧-૧ તેલ, આસંધ, શતાવરી, વારાહી કંદ, કેળક બહુફળીનાં પાન, સંધેસડાનાં પાન, નાગકેશર, પુત્ર જીવકનાં પાન, કઠ, તલવણી દરેક ૧-૧ તેલ. પૂર્ણ ચંદ્રોદય ખરલમાં અલગ ઘૂંટ. પછી કમર ભર ઉમેરી ઘૂંટતાં જવું. કાઠ ઔષધનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી બધું ખરલમાં ધીમે
For Private and Personal Use Only