________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
(૫) સ્ત્રીને કદાપિ કટુ શબ્દ કહી ઉતારી પાડવી નહીં.
તેમ કરવાથી તે પણ એ રસ્તે જશે. અને તમને પણ એવા જ શબ્દથી ઉતારી પાડશે. કયારેક કડક શબ્દોની આપલે થઈ હોય તે મન મોટું રાખી ભૂલી જવું મનમાં વાગોળ્યા કરવાથી જીવનમાં કડવાશ. ઉત્પન્ન થાય છે. “Let go” જેવી પદ્ધતિ રાખવી.
આખરે આ નીતિનું પરિણામ ઘણું સારું આવે છે. (૬) સાર વગરની નજીવી બાબતમાં તીવ્ર વિવાદ ઉભે
કર નહીં. (૭) હંમેશાં મોટું દિલ રાખવું. (૮) રહીને કદાપિ શંકાની નજરે જેવી નહી. વારંવાર
તેમ કરવાથી આખરે તેને અહં જાગે છે. બળવે કરે છે અને છૂટાછેડા લેવા સુધી કે બેવફા બનવા
સુધી તૈયાર થાય છે. (૯) તમે સ્વચ્છ સુઘડ ન રહેતા હે, કંજુસ હે, અકારણ
સંદેહ કરતા હે તથા કામકલાથી અનભિજ્ઞ હશે તે
તમારી સ્ત્રીને તમારા પ્રત્યે ધૃણા થશે. (૧૦) તમારું દામ્પત્યજીવન સુખી હોય તે કેટલાક અધમ
માણસને ઈષ્ય પણ થશે. તમારા સુખી જીવનમાં વિક્ષેપ ઊભું કરવાને કદાચ તમારી સ્ત્રી વિશે સાચી બેટી વાતે પણ ઉડાડશે. તે તે વખતે મક્કમ રહી તેવી વાતની જાળમાં ફસાવું નહીં. આવા માણસને ઉપરથી મીઠા અંદરથી શેતાન ફરેબીના સંપર્કથી દૂર
For Private and Personal Use Only