________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭
ભંગ કરનારા પડયા છે. આવા પુરુષની પ્રજા માયકાંગલી અપાયુષી અને રેગિષ્ય જન્મે છે.
શાસકારોએ ભોગ માટે રાત્રિને સમય શ્રેષ્ઠ છે તેમ જણાવ્યું છે છતાં સવારે-બપોરે–સંધ્યાકાળે રતિક્રીડામાં ડૂબેલી માનવવણઝાર પિતાનું અને ભાવી પ્રજાનું અંધકારમય ભાવી નથી સૂચવતી ?
૧૨.
પતિનું પત્ની પ્રતિ કર્તવ્ય
(૧) સ્ત્રી પુરુષનું અડધું અંગ કહેવાય છે. (અર્ધાગિની) જીવન
નૌકા પાર કરતાં કરતાં જે સુખદુઃખ આવે છે. તેમાં તે પુરુષ સાથે રહીને સામને કરવામાં બરાબર મદદ
કરે છે. (૨) અવસરે પત્ની પ્રત્યે પ્રેમ પ્રદર્શિત કરતાં રહેવું.. (૩) કૌટુંબિક કે ઈપણ કાર્યમાં તેની પણ સંમતિ લે.
બની શકે તે તમારી અન્ય બાબતમાં પણ તેની સલાહ લેવી. તેમ કરવાથી તમારે પ્રત્યે તેને વિશ્વાસ દઢ બનશે. (૪) શ્રી શંગાર કરે ત્યારે તેની પ્રશંસા કરો. તેના વસ
પરિધાન, કેશ ગુંફન ઈત્યાદિમાં પણ રસ લે. ટૂંકમાં તેની નાનામાં નાની બાબતે તરફ પણ ધ્યાન આપવાથી તે પ્રસન્ન રહે છે.
For Private and Personal Use Only