________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
re
રહેજો, અન્યથા તમારુ નાવ ખરામે ચઢાવી દેશે. (૧૧) 'મેશાં ખુશમિજાજમાં રહેવુ. ભારે ભરખમ મ્હોં અનાવી રાખીને ઘરનું વાતાવરણ કલુષિત કરવું નહી', સ્ત્રીને પણ હાસ્ય મજાકથી પ્રસન્ન રાખવી. તેથી ટેન્સનનું હજાર વેલ્ટનું દબાણ એકદમ ઘટી જાય છે. (૧૨) જીવનને સુખી બનાવવાની એક જ ચાવી છે. ગમ ખાવ અને ક્રમ ખાવ.'
(૧૩) પત્ની માટે આમદાનીની મર્યાદામાં શૃંગારના પ્રસાધા, વો વગેરે ખરીદવા.
(૧૪) શ્રીને ‘ગુલામ’ સમજી તેની ઉપર શાસન કરવું નહીં. (૧૫) સ્રીને કાઈ હુન્નર કે નાના ઝુહુઉદ્યોગમાં રસ લેતી કરવી. જેથી તમારી હયાતિ ન હોય ત્યારે આજીવિકા માટે તેને મુશ્કેલી ન પડે.
(૧૬) એ યાદ રાખેા કે સ્રીના હૃદયમાં પતિના પ્રેમ પામ વાની લાલસા અહેનિશ રચ્યા કરે છે. સ્ત્રીની સખીઆના પણ આદર કરવા.
(૧૭) સ્ત્રીને પણ ખર્ચ માટે અમુક રકમ મહીને આપવી, (૧૮) વર્ષાંતે કેાઈ યાત્રા કે પ્રવાસમાં સ્ત્રીને સાથે લઈ જવી.
ઘરને શેાભાવનારી સ્ત્રી છે. તેની સરખામણી ‘લક્ષ્મી’ સાથે થઈ શકે. 'ન ગૃહ' ગૃહસીત્યાહુ, ગૃહિણી ગૃહમુચ્યતે.’ પાષાણુથી અપાયેલ ઘર એ ઘર નથી. પરંતુ ગૃહીણી એ
For Private and Personal Use Only