________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧
પાંચમા માસે બાળક ફરકવા લાગે છે. માથું મોટુ થાય છે. ઉપર વાળ જામે છે. આ વખતે લંબાઈ સાડા નવ ઈચ અને વજન અઠ્ઠાવીસ વેલા થાય છે.
છઠ્ઠા મહીને ઉપરની ત્વચા તૈયાર થાય છે. ત્વચા પરની કરચલી ઘટે છે. સ્નાયુ, શીરા વગેરે પુષ્ટ થાય છે. લંબાઈ બાર ઈચ અને વજન લગભગ એક શેર થાય છે.
સાતમે મહીને બધા અંગે તૈયાર થઈ જાય છે. બચ્યું ઊંધુ થઈને ગામનદ્વાર પાસે આવે છે. (પગ ઉપર અને માથું નીચે) પાંપણું ઉઘડે છે લંબાઈ સાડા ચૌદ ઈચ અને વજન લગભગ દેઢ શેર થાય છે. (ઘણી વાર સ્ત્રીને આ માસમાં પ્રસવ થઈ જાય છે.)
આઠમા માસે ગર્ભના બધા અંગે સક્રિય બને છે. આંખની પુતળી પરથી પહેદો દૂર થાય છે. ગર્ભની લંબાઈ ૧૬ ઈચ અને વજન લગભગ એક શેર અને ત્રીસ તેલા થાય છે.
નવમા માસમાં લંબાઈ અઢાર ઈંચ જેટલી થાય છે. વજન આશરે સાડાત્રણ શેર જેટલું હોય છે. આ મહીનાને પ્રસવકાળ કહે છે.
કઈ તિથિમાં વિષય ન કરવો અગિયારસ, પુનમ, અમાસ, ચૌદશ, આઠમ તથા ગ્રહણ અને સંક્રાંતિના દિવસોમાં સમાગમને શાસ્ત્રકારોએ નિષેધ કરેલ છે.
For Private and Personal Use Only