________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પવિત્ર તહેવારના દિવસે ભગ કરે નહીં. કારણ તેથી આયુષ્ય ઘટે છે તથા તેના પ્રકારના વ્યાધિઓ થાય છે. દિવસે પણ રતિક્રીડા કરવી નહીં.
રાત્રે કયા પ્રહરમાં વિષય કરવાથી લાભ થાય છે તે અંગે વિભિન્ન મતભેદે છે. કેટલાક લે કે રાત્રે ચોથા પ્રહરમાં વિષય કરવાથી દીર્ઘપુષી પુત્ર પ્રાપ્ત થવાનું જણાવે છે. અને તે સિવાયના પ્રથમ, દ્વિતીય અને તૃતીય પ્રહરને સમાગમ માટે નિષેધ કરે છે.
આ શાસ્ત્રીય વિવાદ છે. તેથી તે અંગે બહુ ચર્ચા નહીં લંબાવીએ. આરોગ્યની દૃષ્ટિએ જે ખાસ વાત યાદ રાખવા જેવી છે તે એ છે કે રાત્રે જમ્યા બાદ ત્રણ કલાકે સમાગમમાં પ્રવૃત થવામાં વાંધો નથી. જમ્યા બાદ તુરત જ કે એગ્ય સમય ન થયે અથવા બરાબર અન્ન પાચન ન થયે ભેગા કરવાથી ઘણુ રોગ ઉત્પન્ન થાય છે.
ઇચ્છિત સંતાનપ્રાપ્તિ રદર્શન પછી સ્ત્રીએ સ્નાન કરી સુંદર સાજશણગાર અને સુગંધિત પદાર્થો શરીરે લગાવી શયનાગારમાં જવું અને પતિ સાથે સહવાસ કરે. પુત્રની ઈચ્છાવાળા પુરુષે પિતાને જમણે સ્વર ચાલતું હોય તે વખતે સમાગમમાં પ્રવૃત્ત થાય તે પુત્રની પ્રાપ્તિ થાય છે. આ સિવાય રજસ્વલા થયા બાદ બેકી રાત્રિમાં સહવાસ કરે. તેથી પુત્ર
For Private and Personal Use Only