________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
પ્રથમ દિવસે 3 ઈચને રહે છે. બીજા અઠવાડિયે વધીને તે વજનમાં ૧ ગ્રેન એટલે થાય છે. ત્રીજા અઠવાડિયામાં માથાની જ જેટલે થાય છે. છઠ્ઠા અઠવાડિયામાં શરીરથી માથે મેટું, હાથ-પગ ઠુંઠા જેવા તથા કાન-નાક મહેની જગાએ કાળા ડાઘ દેખાય છે. સાતમા અઠવાયાડિમાં છાતી, હાંસડી, પાંસળા, કરેડનાં હાડકાં બને છે. હૃદય વધે છે. હાથપગ કાન નાક મહેના ચિન્ને દેખાવા લાગે છે. પિટ વધવા લાગે છે. આ વખતે તેની ઊંચાઈ સવા ઈંચની હોય છે. બીજે મહીને હાથપગ મહે કાન વગેરે દેખાવા લાગે છે. મહેને આકાર દેખાય છે. આ વખતે ગર્ભ બે ઈચને હેય છે. વજનમાં બે તેલા હોય છે. આકારમાં મરઘીના ઈડા જે દેખાય છે.
આ રીતે વધતાં વધતાં અગિયારમા અઠવાડિયામાં આંખની પાંપણે, નાકનાં છીદ્રો અને હેઠ બને છે. પરંતુ મોં બંધ રહે છે. ગર્ભની લંબાઈ આ વખતે ૨૧/૨ ઈંચ હોય છે.
ત્રીજા મહીનામાં હદય ગતિમાન બને છે. આંગળીઓ અને લીંગનું ચિહ્ન બને છે. પિડી તૈયાર થાય છે. કમળ. નાળ પુરી બને છે. વજન નવ તેલા થાય છે. લંબાઈ સવા ત્રણ ઈચની હેય છે.
ચેથા મહીનામાં બાળક હલનચલન કરે છે. ફેફસાં બને છે. આ વખતે લંબાઈ ૭ ઈચ અને વજન વીસ તેલા થાય છે. ચેાથે મહીને ગર્ભ રહ થાય છે. આ વખતે સ્ત્રીને જે પદાર્થની ઈચ્છા થાય તે આપ.
For Private and Personal Use Only