________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧) આલિંગન, (૨) ચુંબન, (૩) નખત, (૪) દંતછેદન, (૫) સંભોગ માટે વિવિધ આસન, (૬) પ્રહસન (સીત્કાર આદિ), (૭) વીર્યરબલન, (૮) આલન પછી.
અન્યના મત મુજબ સ્ત્રીને પ્રથમ આલિંગન-મનથી ઉત્તેજિત કરી પછી તે કામવિહ્વળ બને સમાગમ કર. આથી સ્ત્રી શીવ્ર ખલિત થાય છે અને સંજોગમાં ચરમકર્ષ પર પહોંચે છે તથા પૂર્ણ રીતે તૃપ્ત થાય છે.
શીવ્ર ખલિત થનાર પુરુષ સ્ત્રીને પૂર્ણ આનદ આપી શકતા નથી અને સ્ત્રી ઉદાસ રહે છે. ઘણા કિસ્સામાં સતત નારાજ રહેતી સ્ત્રી પુરુષને છોડી પણ દે છે. સ્ત્રીની પૂર્ણ તૃપ્તિ એજ સફળ સંભેગની નિશાની છે.
પતિ એટલે સ્ત્રીના અંગેઅંગના મદનું મર્દનખંડન કરનાર,
(રતિશાસ્ત્ર)
સંતાન ઉત્પત્નિ વર્ણન પુરુષ બીજ અનેક જીવનું બનેલું છે. એમાંના દરેકને આ કાર » ઈચ છે. સ્ત્રી બીજમાં પણ ગોળાકાર કેષ હોય છે. તે દરેક 5 ઇંચના હેય છે.
પુરૂષ વીર્યના અસંખ્ય કે સ્ત્રી બીજના અસંખ્ય કેષમાંથી કેવળ એક સાથે જોડાઈને ગર્ભનું રૂપ ધારણ કરે છે. આ જ ન જીવ છે.
For Private and Personal Use Only