________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૩ પ્ર. ૭. કૌમાર્યપટલ બાબત આપનું મંતવ્ય જણાવશે.
તથા સ્ત્રીની પવિત્રતાનું તે પ્રતીક છે તે માન્યતા કેટલી સાચી છે ?
ઉત્તર : લઘુભળેષ્ઠથી અંદર બે ઈચના અંતરે આવેલ આ એક પાતળું પઠળ છે.
જુની માન્યતા પ્રમાણે તેને સ્ત્રીની પવિત્રતા (અખંડ કૌમાર્ય)નું પ્રતીક માનવામાં આવતું, પરંતુ આધુનિક સમયમાં તે માન્યતા અવૈજ્ઞાનિક સાબીત થયેલ છે.
તે રબર માફક લચકદાર હોવાથી ઘણીવાર શિન પ્રહારથી ફાટતી નથી. તેથી રક્તસ્ત્રાવ થતું નથી. તેથી ઉલ્ટા કેસમાં કૌમાર્ય ભંગ કરી ચૂકેલી નવવધુને પ્રથમ રાત્રે રક્તસ્ત્રાવ થાય છે. જે છેકરી સાયકલ ચલાવતી હોય છે. રમતગમતમાં પ્રવૃત્ત હોય છે. તેને કૌમાર્યાવસ્થામાં જ આ પટલ તૂટી જાય છે. કેટલીક છોકરીઓને આ પટલ હતા જ નથી.
આ બધા કારણે કૌમાર્યપટલને સ્ત્રીના અખંડ કૌમાર્યનું પ્રતીક માની શકાય નહીં.
પ્ર. ૮. સ્ત્રી કયારે ચમત્કર્ષ (climax) પર પહોંચે છે ?'
ઉત્તર : આને ઉત્તર પુરુષ કેવી રીતે પ્રારંભ કરે છે તેના ઉપર છે. એક હકીકત તે સ્પષ્ટ છે જ કે સ્ત્રી શીવ્ર ઉત્તેજિત થતી નથી અને તેને સારી રીતે ઉત્તેજિત કર્યા વગર ભેગવવામાં આવે છે તે કલાઈમેક્ષ પર પહેચતી જ નથી.
For Private and Personal Use Only