________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્ર. પ. શિશ્નમાં ઉત્થાન કેવા પ્રકારે થાય છે?
ઉત્તર : શિનની ત્વચા નીચે બને બાજુ રહેલ દંડીકાઓની અંદરના કેને રક્તવાહિનીઓ સાથે સંબંધ છે. આમાં બે વાવ પણ હોય છે. એક વાવ દંડકાઓના કેષોમાં ઉત્થાન સમયે રક્ત ભરે છે. બીજે વાલ્વ રક્ત ખાલી કરવાનું કાર્ય કરે છે.
આ રક્તવાહિનીઓ અને વાવનું સંચાલન મેરૂરજજુ. માંથી નીકળનારી ઉત્થાનપ્રેરક તંત્રિકાઓ મારફત થાય છે.
શિનમાં ઉત્થાન બે પ્રકારે થાય છે (૧) સ્પર્શ દ્વારે, (૨) સંભેગનાં કાલ્પનિક વિચારે દ્વારા. (જેનું ઉદ્ભવ
સ્થાન મસ્તક છે.) પ્ર. ૬. વૃષણનું મહત્વનું કાર્ય શું છે ? વૃષણના અભાવે
સમાગમ ક્ષમતા રહી શકે ખરી?
ઉત્તર : વૃષણે (અંડકેશ) બે મહત્વના કાર્ય કરે છે. (૧) શુક્રાણુઓનું નિર્માણ, (૨) ટેસ્ટોસ્ટીરેન હેનનું નિર્માણ.
આ હોરમોન્સના કારણે જ પુરુષ રતિક્રિડા કરવાને સમર્થ થાય છે. અન્યથા તે યૌનસમાગમની ક્ષમતા ગુમાવે છે.
શરીરમાં હોર્મોન્સના ઉત્પાદનનું કાર્ય ગુદાની ઉપરના ભાગમાં આવેલો બે એડ્રીનલ ગ્રંથિઓ પણ કરે છે. કઈ સંજોગોમાં વૃષણ કાઢી નાખવામાં આવ્યા હોય છતાં આ ગ્રંથિઓના હોર્મોન્સ ઉત્પાદનકાર્યના સાતત્યને લીધે પુરૂષ સ્ત્રીસમાગમ કરી શકે છે.
For Private and Personal Use Only