________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ર પતાસા સાથે રોજ ૩ વાર ખાવું. કુલ આઠ દિવસ દવા લેવી.
(૨૧) આમલસાર ગંધક ૧ તે, રસકપુર ૧ તે, નેપાળા
નાં બી ૧ તે, મેરથુથુ ૧ તે. ખરલમાં વાટી ગેળા જેવું કરી ઈડાની સફેદી કાઢી અંદરની પીળી જરદીમાં ઔષધ નાખી ઈડનું છીદ્ર બંધ કરવું. ઉપર ઘઉંના લોટનું બે આંગળ જાડુ પડ ચડાવવું. સૂકવીને ગરમ રાખમાં દાબવું. ગળે લાલ થયે કાઢી લેવું. અંદરની તમામ દવા ઘૂંટીને ૨-૨ રતીની દવા કરવી. ૧ ગોળી દહીં સાથે આપવી. બે ત્રણ જુલાબ થાય છે. દહીં ભાત સિવાય કાંઈ ખાવું નહીં.
(૨૨) ઉપદંશ જુલાબ – નસેતર ૧ તેલ, મીઠી સુરંજાત
તે, સિંધવ ૪ રતી, હીમેજ શેકેલી છે તે., દેશી સાકર તે ૧૨ વાગાળ ચૂર્ણ કરી ૨ માત્રા બનાવવી. ૧ માત્રા સવારે ઘીમાં આપવી. ઉપર ગરમ જળ પાવું. ૫ થી ૧૦ ઝાડા થાય છે. ઉલટી પણ થાય છે. સ્નાન – ઠંડુ જળ વળે છે. ગુલાબનું શરબત પીવા આપવું. જુલાબ બંધ થયે ખીચડી
ખાવી. બીજે દિવસે સ્નાન કરી શકાય. (૨૩) લવીંગ તે. ૧, જાયફળ તે. ૧, જાવંત્રી તે. ૧,
ચીકણી સોપારી તે. ૧, વેતકા તે. ૨, શુ. રસકપુર તે. ૧ બારીક કરી ધતુરપત્રરસે ઘૂંટી ૧-૧
For Private and Personal Use Only