________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૩ રતીની ગોળી બનાવવી. ૨-૨ ગોળી સવાર-સાંજ રેજ ૨ ટાઈમ આપવી. ગળી જવી. દાંતે અડવા ન દેવી. ખેરાકમાં શેકેલા ચણની કાંજી આપવી. બીજુ કાંઈ નહીં. શૈવ સિવાય જાતે પ્રયોગ કરવા નહીં.
પ્રમેહ લક્ષણે મૂત્રદાહ, મૂત્રનળીમાં સરસરાહર, મૂત્ર સાથે -રસી જવી, મૂત્ર વખતે શિશ્ન કડક થવું, નળીના મુખમાં દાહ, મૂત્રત્યાગ પછી થેડું મૂત્ર અંદર રહી જવું, લીગમુંડ ઉપર દર્દ, અંડકોષમાં પ્રદાહ વગેરે ચિહુને જણાય છે. ચિકિત્સા : (૧) મેહમુદગરવટી અથવા ચંદ્રપ્રભા આપવી. (૨) તકલીફ સાથે છેડે થડે પેશાબ થતું હોય, મૂત્ર
વખતે શિશ્ન કડક થવું – તે ઉપર જસતભસ્મ, આમળાને રસ અથવા ચૂર્ણ અગર ગળે ને રસ અને
મધ સાથે આપવી. (૩) શૈખભસ્મ દાડીમાવલેહ સાથે દિવસ-૧૪ આપવી.
(૪) જલન, વારંવાર મૂત્ર, ટીપે ટીપે મૂત્ર અને કયારેક
રક્ત જવા ઉપર સુવર્ણ માસિકભસ્મ ચંદનાદી કવાથ સાથે આપવી.
For Private and Personal Use Only