________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬ (૫) ઉટગણન બી ગરમ જળે ઘુંટી લેપ કરે. (૬) અસગંધની જડ ચમેલી તેલમાં ઘસીને લગાવે. (૭) અરીઠાની છાલ, અકરકરે ૧-૧ રતી મધમાં ઘુંટી
લગાવવું. (૮) કસ્તુરી ૪ રતી, મરી ૩ માસા, જુન્દબેતર ૩ મા,
હીંગ ૩ મા, કપાસીયાના મીંજ ૪ મા. બારીકપીસી ચમેલીના તેલમાં મેળવીને સૂતી વખતે ૨ રતી લઈ જરા ગરમ કરી મર્દન કરવું. ઉપર બંગલા પાન બાંધવું સવારે ગરમ જળે ઈન્દીને છેવી. ઠંડુ જળ
લાગવા ન દેવું. (૯) અકર ૬ મા, લવીંગ ૬ મા, કપુર ૬ મા, કરેણના
કુલ ૧ તે ધતુરપત્ર રસે સારી રીતે ઘુંટી આમાંથી
ડી દવા બકરીના દૂધમાં ખરલ કરી લગાવવું. સવારે ગરમ જળે છેવું. ઇન્દીના સંપૂર્ણવિકાર દૂર કરે છે.
ઉપદંશ-સૂજાક ચિકિત્સા
મર્યાદ વિષયસેગ અને વેશ્યાગમનના ફલસ્વરૂપ આ રોગ થાય છે. નવા આધુનિક વિકાસી યુગની આ ભેટ છે. માનવીના સ્વાશ્ય ને કુઠારાઘાત સમાન છે સાથે સાથે કલંકરૂપ પણ છે. અને આધુનિક માનવીએ આર્ય સંસ્કૃતિને લગાડેલ કાળી ટીલી સમાન છે.
For Private and Personal Use Only